________________
૧૨
અત્યારે સહાયક થઈ શકે તેમ નથી. છતાં જે બીજાં સબળ પ્રમાણે મળી આવે, તો એ વિગતોને કીમતી ઉપગ થવા વિષે તો કશી જ શંકા નથી. અત્યારે તે એ વિગતે પણ આપણને ઉમાસ્વાતિના ઉપર અટકળેલ સમય તરફ જ લઈ જાય છે.
7. જૈન આગમ “ઉત્તરાધ્યયન” એ કણંદનાં સૂત્ર પહેલાંનું હોય એવી સંભાવના પરંપરાથી અને બીજી રીતે રહે છે. કણાદનાં સૂત્રે ઈસવીસન પૂર્વે પહેલા સૈકાનાં બહુધા મનાય છે. જૈન આગમેને આધારે રચાયેલાં તત્વાર્થસૂત્રોમાં ત્રણ સૂત્રો એવાં છે કે, જેમાં ઉત્તરાધ્યયનની છાયા ઉપરાંત કણાદસૂત્રોનું સદશ્ય દેખાય છે. એ ત્રણ સૂત્રોમાં પહેલું દ્રવ્યના, બીજુ ગુણના અને ત્રીજું કાળના લક્ષણ પરત્વે છે.
ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૬માં દ્રવ્યનું લક્ષણ, “ ગુમાસયો વ્ય” સુનામાશ્રયો દ્રવ્યમ્ ! અર્થાત જે ગુણોને આશ્રય તે દ્રવ્ય,’ એટલું જ છે. કણાદ દ્રવ્યના લક્ષણમાં ગુણ ઉપરાંત ક્રિયા અને સમાયિકારણુતાને દાખલ કરી કહે છે કે, “
ત્રિપુત સકવયિમિતિ વ્યક્ષ” - ૧, ૧, ૨ અર્થાત “જે ક્રિયાવાળું, ગુણવાળું તેમજ સમવાયી કારણ હોય, તે દ્રવ્ય છે.” વાચક ઉમાસ્વાતિ ઉત્તરાખ્યયનકથિત ગુણપદ કાયમ રાખી, કણાદના સૂત્રમાં દેખાતા ક્રિયાશબ્દની જગ્યાએ જૈન પરંપરા પ્રસિદ્ધ પર્યાય શબ્દ મૂકી, દ્રવ્યનું લક્ષણ બાંધે છે કે, “ગુણપત્ર વ્ય” , રૂ૭. અર્થાત જે ગુણ તથા પર્યાયવાળું હોય તે દ્રવ્ય.”
ઉત્તરાધ્યયનના અધ્ય. ૨૮, ગા. ૬ માં ગુણનું લક્ષણ, g ણમ ગુ”-
gવ્યાબિતી ગુનઃ અર્થાત જે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org