SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
12 It cannot be assisted at the moment. Nevertheless, if other strong ones come together, there is no doubt about those details becoming valuable. Right now, it also takes us to the time speculated upon regarding Uma Swami. 7. The Jain Agama "Uttaradhyayana" is traditionally considered to predate the sutras of Kanada. The sutras of Kanada are popularly believed to have originated before the common era. In the texts of Tattvarthasutra based on Jain Agama, there are three sutras in which, in addition to the shadow of Uttaradhyayana, elements from the Kanada sutras are visible. Among these three sutras, the first pertains to substance, the second to quality, and the third to time. In chapter 28, stanza 6 of Uttaradhyayana, the definition of substance states, "Gumasayo vyasamashrayo dravyam!" which means that which has qualities as support is substance. In Kanada’s definition of substance, in addition to qualities, action and co-existence are included, stating, “Triputa sakavayimiti vyaksh,” which means “that which is active, possesses qualities, and is co-existent causes is substance.” The reader, maintaining Uma Swami’s definition of qualities as stated in Uttaradhyayana, replaces the word for action appearing in Kanada's sutras with the term from Jain tradition "paryaya," and constructs the definition of substance as “Gunapatra vyasam,” which means that which has qualities and transformations is substance. In chapter 28, stanza 6 of Uttaradhyayana, the definition of quality is “Gṇam gu” - “G व्याबिती गुणः," which means that which is one...
Page Text
________________ ૧૨ અત્યારે સહાયક થઈ શકે તેમ નથી. છતાં જે બીજાં સબળ પ્રમાણે મળી આવે, તો એ વિગતોને કીમતી ઉપગ થવા વિષે તો કશી જ શંકા નથી. અત્યારે તે એ વિગતે પણ આપણને ઉમાસ્વાતિના ઉપર અટકળેલ સમય તરફ જ લઈ જાય છે. 7. જૈન આગમ “ઉત્તરાધ્યયન” એ કણંદનાં સૂત્ર પહેલાંનું હોય એવી સંભાવના પરંપરાથી અને બીજી રીતે રહે છે. કણાદનાં સૂત્રે ઈસવીસન પૂર્વે પહેલા સૈકાનાં બહુધા મનાય છે. જૈન આગમેને આધારે રચાયેલાં તત્વાર્થસૂત્રોમાં ત્રણ સૂત્રો એવાં છે કે, જેમાં ઉત્તરાધ્યયનની છાયા ઉપરાંત કણાદસૂત્રોનું સદશ્ય દેખાય છે. એ ત્રણ સૂત્રોમાં પહેલું દ્રવ્યના, બીજુ ગુણના અને ત્રીજું કાળના લક્ષણ પરત્વે છે. ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૬માં દ્રવ્યનું લક્ષણ, “ ગુમાસયો વ્ય” સુનામાશ્રયો દ્રવ્યમ્ ! અર્થાત જે ગુણોને આશ્રય તે દ્રવ્ય,’ એટલું જ છે. કણાદ દ્રવ્યના લક્ષણમાં ગુણ ઉપરાંત ક્રિયા અને સમાયિકારણુતાને દાખલ કરી કહે છે કે, “ ત્રિપુત સકવયિમિતિ વ્યક્ષ” - ૧, ૧, ૨ અર્થાત “જે ક્રિયાવાળું, ગુણવાળું તેમજ સમવાયી કારણ હોય, તે દ્રવ્ય છે.” વાચક ઉમાસ્વાતિ ઉત્તરાખ્યયનકથિત ગુણપદ કાયમ રાખી, કણાદના સૂત્રમાં દેખાતા ક્રિયાશબ્દની જગ્યાએ જૈન પરંપરા પ્રસિદ્ધ પર્યાય શબ્દ મૂકી, દ્રવ્યનું લક્ષણ બાંધે છે કે, “ગુણપત્ર વ્ય” , રૂ૭. અર્થાત જે ગુણ તથા પર્યાયવાળું હોય તે દ્રવ્ય.” ઉત્તરાધ્યયનના અધ્ય. ૨૮, ગા. ૬ માં ગુણનું લક્ષણ, g ણમ ગુ”- gવ્યાબિતી ગુનઃ અર્થાત જે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy