SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
"The quality that depends on substance" is all there is. In the quality definition of Kānāda, there appear to be additional specifics. He states that, "Qualities that are dependent on substance and are not caused by conjunction or division are qualities." This means "qualities that are dependent on substance, are devoid of qualities, and do not depend causally despite conjunction and division." According to Uma Swati's definition of qualities, in addition to the qualities mentioned in the Uttarādhyayana, Kānāda's definition includes a quality that is devoid of attributes. He states that what depends on substance is a quality. The definition of time in Uttarādhyayana, specifically in verse 28, states, "the essence of time is its continuous change." In Kānāda's definition of time, the term "change" does not appear, but the terms "higher" and "lower" do. For example, "The result of change is radius. In this context, both 'higher' and 'lower' refer to time." The three sutras from Tattvartha that define substance, quality, and time, apart from the Uttarādhyayana, do not seem to have any older Svetambar Jain scriptures providing a verbal basis from Uttarādhyayana; however, there is a complete acknowledgment somewhere and very little in some instances of the Sanskrit sutras of Tattvartha with the Prakrit verses attributed to Kunda Kunda, which were produced in the first and second centuries of Vikrama.
Page Text
________________ દ્રવ્યના આશ્રિત હોય તે ગુણ,’ એટલું જ છે. કણાદના ગુણલક્ષણમાં વિશેષ ઉમેરે દેખાય છે. તે કહે છે કે, "द्रव्याश्रय्यगुणवान् संयोगविभागेष्वकारणमनपेक्ष इति गुणलक्षणम्" ૧, ૧, ૧૬ ! અર્થાત “દ્રવ્યને આશ્રિત, નિર્ગુણ, અને સંયોગવિભાગમાં અનપેક્ષ છતાં જે કારણ ન થાય, તે ગુણ.” ઉમા સ્વાતિના ગુણલક્ષણમાં ઉત્તરાધ્યયનના ગુણલક્ષણ ઉપરાંત કણાદના ગુણલક્ષણમાને એક નિર્ગુણ એ અંશ છે. તે કહે છે કે, વ્યાશ્રય નિષ્ણુ ગુખT:” . ૬૦ અર્થાત્ “જે દ્રવ્યના આશ્રિત અને નિર્ગુણ હોય તે ગુણ ઉત્તરાધ્યયનના અધ્ય૦ ૨૮, ગા. ૧૦ માં કાલનું લક્ષણ “વત્તળો ટો”વર્તનાક્ષ: શાસ્ત્ર: અર્થાત્ “વર્તના તે કાલનું સ્વરૂપ, એટલું જ છે. કણાદના કાલલક્ષણમાં વર્તન પદ તે નથી જ, પણ બીજા શબ્દો સાથે અપર અને પર શબ્દ દેખાય છે. “પરમિન્ય ' ક્ષિપ્રતિ ન” ૨, ૨, ૬. ઉમાસ્વાતિકૃત કાલલક્ષણમાં વર્તના પદ ઉપરાંત જે બીજાં પદો દેખાય છે, તેમાં પરત્વ અને અપરત્વ એ બે શબ્દો પણ છે. જેમકે “વર્તના પરિણામઃ ત્રિજ્યા. परत्वापरत्वे च कालस्य" ५, २२ । ઉપર આપેલાં દ્રવ્ય, ગુણ અને કાલનાં લક્ષણવાળાં તત્વાર્થનાં ત્રણ સૂત્રોને ઉત્તરાધ્યયન સિવાય કોઈ જૂના શ્વેતાંબરીય જૈન આગમ અંગને ઉત્તરાધ્યયન એટલે જ શાબ્દિક આધાર હોય એમ અદ્યાપિ જોવામાં નથી આવ્યું; પરંતુ વિક્રમના પહેલા-બીજા સૈકામાં થયેલા મનાતા કુંદકુંદનાં પ્રાકૃત વચન સાથે તત્વાર્થનાં સંસ્કૃત સૂત્રોનું ક્યાંક પૂર્ણ સાદારય છે અને ક્યાંક બહુ જ થોડું છે. વેતાંબરીય સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy