________________
સત્તરમું શ્રી પાંડરીક અયયન.
[૨૩ पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्ने दोच्चे पुरिसजाते ॥३॥ . (હવે ટીકા તથા સૂત્રમાં વિશેષ જાણવાનું ન હોવાથી ભેદ પાડે નથી) બીજો પુરૂષ દક્ષિણ દિશાથી આવીને પ્રથમ પુરૂષ માફક તે તળાવડીના કિનારે ઉભે રહી તે કમળ જોઈને તે લેવા ઉભે રહી વિચાર કરવા લાગે, તેવામાં તેણે પૂર્વ દિશામાં ઉભેલા ઉભયભ્રષ્ટ તથા કાદવમાં ખુચેલા શેકાતુર પુરૂષને જોઈને વિચારવા લાગે કે આ માણસ અખેદજ્ઞ અકુશલ અપંડિત અવ્યક્ત અમેધાવી બા -નમાર્ગસ્થ નમાર્ગ નમાર્ગગતિપરાક્રમણ હોવાથી આવી રીતે ઉભયભ્રષ્ટ થયે પણ હું તે તેનાથી ઉલટો ખેદ કુશલ વિગેરે ગુણોવાલે હોવાથી આવી રીતે હું જરૂર લાવીશ, એમ માનીને ત્યાં ગયે, અને પ્રથમના માણસ માફક કાદવમાં ખેંચી ઉભયભ્રષ્ટ થયે,
अहावरे तच्चे पुरिसजाते अहपरिझे पच्चस्थिमाओ दिसाओ आगम्म तं पुखरिण चीसे पुक्खरिणीए तीरे ठिचा पासतितं एगं
ક
महे पउमवरपोंडरीय अणुपुव्वुट्रियं जाव पडि