________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૪૯
-~-~~
vvvv
~
~
~-
~~-~~~-~~-~
પીંડ (બુંદા) વિગેરેની સામગ્રીથી જ તે ઘડે બને, પણ ઘડે બનાવવામાં પાષાણની રેતી (કાંકરી) કામ ન લાગે,
સમુદાન ક્રિયા –જે કાર્ય પ્રયોગથી સમુદાયની અવસ્થામાં લેતાં તેમાં સાચી વિદ્યમાન) પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) તથા પ્રદેશરૂપે જે કિયાવડે વ્યવસ્થા થાય, તે સમુદાન કિયા, આ કિયા મિથ્યાદૃષ્ટિથી આરંભીને સૂક્ષ્મસંપરાય (પહેલા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન) સુધી હોય છે.
ઈર્યાપથ ક્યિા -ઉપશાંત મેહ (૧૧ ગુણસ્થાન) થી સગી (૧૩) ગુણસ્થાન સુધી હોય છે,
સમ્યકત્વ ક્રિયા:-સમ્યગદર્શનને એગ્ય કર્મ પ્રવૃતિઓ ૭૭ સીતેરની સંખ્યા જેના વડે બંધાય છે તે, સમ્યગ મિથ્યાત્વ (મિશ્ર) કિયા તેને રેગ્ય ૭૪ પ્રકૃતિઓ જેના વડે બંધાય છે તે, મિથ્યાત્વ કિયા–બધી મળીને ૧૨૦ પ્રકૃતિઓ જેના વડે બંધાય છે કે, હવે સ્થાનના નિક્ષેપા બતાવે છે, नाम ठवणा दविए खेत्तेऽद्धाउड उवरतीवसही संयम पग्गह जोहे अचलगणण संधणा भावे ॥ १६७
આ નિર્યુક્તિની આચારાંગ સૂત્રના પ્રથમ સ્કંધમાં બીજા લકવિજય નામના અધ્યયનમાં ને મુજે રે મૂછ ને ત્યાં સ્થાન શબ્દને સૂત્ર સ્પેશિક નિર્યુક્તિમાં પ્રબંધ (વિસ્તાર)થી કહેલ છે, ત્યાં જેવું તેથી અહીં વધારે વ્યાખ્યા કરતા નથી, પણ અહીં જે કિયાવડે તથા જેહ સ્થાનવડે અધિકાર છે તે બતાવે છે.