________________
૨૫૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.. તેનાથી તે મુક્ત થતા નથી, હવે ટુંકામાં પતાવે છે. વળી બીજા જે પ્રકારો વડે પ્રાણીઓને પીડા થાય તેવા કર્મના સમાર કરે છે, તેઓ અધિક છે બોધિ સમકતતેને અભાવ કરનારા છે, વળી પરના પ્રાણને પરિતાપ કરે છે એટલે ગાય આખલાને પકડવા બાંધવા કેદીઓ પકડવા બાંધવા કેદીઓ પકડવા ગામે નાશ કરે છે જે અનાર્યનાં ફૂર કર્મો કરે છે, તેવાં પાપથી તેઓ જીદગી સુધી છૂટતા નથી, હવે બીજી રીતે ઘણા પ્રકારનાં અધાર્મિક પદે બતાવે છે, से जहाणामए केइ पुरिसे कलम मसूर तिलमुग्ग मास निप्फाव कुलत्थ आलिसंदग पलिमंथगमादिएहिं अयंते कूरे मिच्छादं पउंजंति,
જેમ કે આ વિચિત્ર સંસારમાં કેટલાક એવા પુરુષે છે જે કલમ (ઉત્તમ જાતિના ચેખા) મસૂર (એક જાતિનું કઠોળ) તલ મગ અડદ ચાળા કુંલથી વિગેરે રાંધવા રંધાવવામાં પિતાના તથા પારકા માટે અજયણાથી કાર્ય કરાવતાં (જીભના સ્વાદ માટે) નિર્દય બનીને તે ધાનમાં રહેલા જીને વિના કારણે મિથ્યા (વગર ગુન્ડે) દંડ (શિક્ષા) આપે છે,