________________
૫૨
વાટી ત૬ વઢવાણ, વીસારતાં ન વિસરઈ
સેના સમાં પરાણ, ભેગાવહ તઈ ભગવઈ. ચંદનમિલિયાગિરિની વાતમાં– * કિહાં ચંદન મલિયાગિરિ, ક્યાં ચંદન મલીયાગરી, કિહાં સાયર કિહાં નીર; ક્યાં સાયર ક્યાં નીર;
જે જે પડઈ વિપત્તડી, યમ જ્યમ પડે વિપત્તડી, - ત સહઈ સરીર. ત્યાં ત્યમ સહે શરીર.
ભડલીવાક્યના દેહરા પ૦૦-૬૦૦ વર્ષ ઉપરના હોવા જોઈએ એ હરકોઈને કબુલ કરવું પડે તેવું છે. એ દેહરા હાલની ગુજરાતીમાં હોય તેવી રીતે લેક બેલે છે, અને છપાયા છે તે પણ તેવાજ છે. એક બ્રાહ્મણ પાસેથી મને એની જૂની હસ્તલિખિત પ્રતિ મળી છે, તેમાં નમુનો આ પ્રમાણે છે.
જઉ પુણ્ય દિયર ઉગમણુઈ, શ્રાવણિ ગજજઈ મેહ, સોલે પુરે અંબરહ, મહીયલી જલ રેઇલેઈ 1 જલચર જલ ઉપરિ ભમઈ શ્રાવણ ઉચિ જયંતિ; પુહુર અઢાર મ?િ ઘણહ, જલ યલિઈ કઈ | ૨૩ સિંહ શુકલ શ્રાવણ જ આવઈ, તુ જલહર મૂલિથુ જાઈ
આ દેહરો શામાંથી ઉતારી લીધો છે તે મારા સ્મરણમાં નથી.
આ પ્રતિનાં આગળ પાછળનાં પાન તૂટક હોવાથી લખ્યા સાલ મળી નથી. પ્રતિ ઘણી અશુદ્ધ છે, એટલે ભાષાના નમુના તરીકે નહિ પણ ફેરવાએલાં વાક્યના મૂળ રૂપનું ભાન કરાવનારા નમુના તરીકે ડાં વાકય આપું છું.'