________________
૫૩
વરિસઈ મેહ તુ અતિ વરસેઈ આસો કાતિગ રગ કરેછે ૨૬ શ્રાવણ ચૌદસ અદા ભદા, તુ મણઆ કરિ બહુ આનિંદા મહીયલી નવિ નીપજીયા કણીયા, અન્ન મા ચસિ થઈસ રમણીયા | શ્રાવણ માસિ અમાવસિ, જઈ નવિ વરસસિ મે; તુ તું જાણે ભડલી, જીજણ ગયા સનેડ | ૩ જઈ અજૂઆલી ભાદ્રવઇ, પંચમિ જલહત દે, તું જાણેવું ભડલિ, મેહજિ આવિ છેહ n. જઈ નવિ વૃઢઉ અંબરહ, પુણુ ઉગિઉ અગથિ; તાં જાણેવું ભલી, પુવી નીર ને અત્યિ / સતમિ ભદ્રવઈ તણી, ભલી નવિ વરસેડ; ગેજ વીજ ન બજહ હઈ, કાલહ ગયું ગણેઈ 1 ૭૭ ભાવડઈ વડલા રમઈ, જજલાં નાહ કરંતિ; તુ તું જાણે ભલિ, જલ જગિ ઘાડ ડુતિ ”
તુલસીદાસ અને કબીરના દેહરા ગુજરાતીમાં રચાએલાન હવા જોઈએ એ દેખીતું છે, છતાં તે દેહરા ગુજરાતીમાં હોય તેવી રીતે લોકો બોલે છે.
ભાષાના નવા યુગમાં જૂની ભાષા લખતાં બેલનાં રૂપાંતર કરી લેવાય એ તદ્દન સ્વાભાવિક છે. નરસિંહ મહેતાનાં પદોનું તેવું રૂપાંતર થયું છે, ને એ રૂપાંતર થયું છે તેથી જ તે અત્યાર સુધી ચાલતાં રહ્યાં છે.
નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હતી એમ માનીએ તે ભાલણ વગેરે નરસિંહ મહેતાની પહેલાંના અને ભીમ વગેરે નરસિંહ મહેતાની પછીનાં કવિઓનાં કાવ્યો જાની