Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar
View full book text
________________
પ૧
કાજ સેવે તતખિણ તે સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરેપછી ચઉદહસે બારોત્તર વરિસે, (ગાયમ ગણધર કેવળ દિવસે) ખંભનયર પ્રભૂપાસ પસાથે, કિ કવિત ઉપગાર (ક) પરે”
આમાં બ્લેક ટાઈપમાં લીધેલાં રૂપ એ કાળની ભાષામાં હવાં શકય છે કે કેમ તે એ લેખકે જાણતા હોય તે જૂની ભાષાના નમુના તરીકે આવાં વાકયે રજુ કરે નહિ. ' લખવાની પેઠે લેકચ્ચારના પ્રવાહમાં પડેલાં કાવ્યોની ભાષા કેટલી ફેરવાઈ જાય છે તે જોઈએ તે રાણકદેવીના દુહા કાઠિયાવાડમાં હમણાં બેલાય છે તેમાં અને જૂનાં પુસ્તકમાં સંગ્રહાયેલા મળે છે તેમાં આ પ્રમાણે ફેર પડે છે. '
લેકે રચારમાં અમારા ગઢ હેઠ, કેણે તંબુ તાણિયા; સધરે મેટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થે. મરતાં રાખેંગાર, ખરેડી ખાડે નવ થયો. વારૂ શહેર વઢવાણ ભાગોળે ભેગાવો વહે; (આટલાદ) ભગવતે ખેંગાર, (હ) ભેગવ ભેગાવા ધણી.
જુનાં પુસ્તકમાં રાણી સવે વાણિયા, જેસલ વડુહ સોઠ; કહુ વણિજડુ મા૭િઉં, અમ્મીણ ગઢ હેઠિ. તઈ ગહુઆ ગિરનાર કાહુ, મણિ મત્સર ધરિઉ મારીતાં ગાર, એક સિહ ન ઢાલિઉં.

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396