Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 394
________________ પણ હસ્વ દીર્ધ ઇકોરનું રોકાણ તે જેમનું તેમ રહેજ, પણ તે અનિવાર્ય હતું અને એક માત્રા એટલે તેને બહાળે ઉપયોગ પણ નહોતે. ઉપર ને બદલે બાજુ પર માત્રા કરવાથી લખાણની સ્પ' ષ્ટતા વધારે જળવાય અને તાડપત્રનું રોકાણ ઓછું થાય એ વિચાર બાજુપર માત્રા કરવાની પદ્ધતિના મૂળમાં હેય એ બનવાજોગ છે. તેમજ કાગળો આવતાં એ અડચણ દૂર થઈ ગયેલી લાગી હોય એ પણ બનવાજોગ છે. ગમે તેમ છે, આપણે જોવાનું છે તે એટલું છે કે સંવત ૧૬૦૦ સુધીની નાગરી લિપિ પડીમાત્રાની લિપિ હતી. જૂનાને વળગી રહેવા ઈચ્છનારાઓએ સં. ૧૬૦૦ પછી પણ કઈ કઈ પુસ્તક પડીમાત્રામાં લખ્યાં છે અને કેટલાક જૈનેએ તે તેને પોતાની લિપિ માની લઈને બને તેટલું તેનું અનુસરણ હજુ સુધી ચાલતું રાખ્યું છે, પણ સામાન્ય નિયમ તરીક હરકોઈ પુસ્તકની લિપિ જોઈને અનુમાન કરી શકાય કે આ પુસ્તક સત્તરમા શતક પહેલાં લખાએલું છે કે પછી. - જૂની ગુજરાતીના કાળે કેટલાક વર્ષો લખવા બેસવાની રૂઢિ - હાલના કરતાં જરા જુદી હતી. જેને ઉચ્ચાર ન કરતા, એથી જીવ, જેણે, જો જે, જમણવાર, જગત, વજ એવા જકારવાળા બધા શબ્દોમાં ‘જને ઠેકાણે ‘ય’ લખતા. જૂની પ્રતિઓમાં લખાયેલા એવા શબ્દોને આપણે “પીવ, એણે, જે, યમણવાર, યગત, વયર’ એમ વાંચીએ, પણ તે કાળના લે તો ‘ધનો ઉચ્ચાર જે કરતા હોવાથી લખેલે “ધ” હેય પણ વાંચતી વખતે તે જે જ વાંચતા પરનું પણ એજ પ્રમાણે છે. “વીને ઠેકાણે છૂટથી પ’ લેખવામાં આવતા હતા. ખાસ કરીને જ્યારે “ફને ખે જોડવાનો

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396