Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 395
________________ છે ત્યાં જ આ “ખ” કરતા. “ખાડ' લખવાનું હોય ત્યાં “પાડ લખતા અને વાંચતી વખતે ખાઈ વાંચતા, “આષાઢ, વિષ, સંતેષ” એવા શબ્દોમાં “પ” લખતા ખરા, પણ વાંચતી વખતે તેને “અખાડ, વિખ, સંતોખ, એમજ વાંચતા હતા. નવી ગુજરાતીના કાળે “જ” ને ઠેકાણે થ” લખાતે બંધ થયો, ને “જાત્રા, જુદ્ધ, જશ, જમના” વગેરે યકારવાળા બધા શબ્દમાં જ હમેશ વપરાતે થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં પને બદલે એને ઉચ્ચાર પણ ચાલતે રહ્યો છે. ઉત્તર હિં દુસ્તાનમાં “જ” અને “ખ” આપણા કરતાં બહુ વધારે છૂટથી વપરાય. છે. ત્યાં તે સંસ્કૃત બોલતાં પણ થ’. ને બદલે “જ, ને “પ” બદલે ને બદલે “ખ” બોલે છે. પ્રાકૃતમાં ‘ક્ષને સ્થાને નવ વપરાતું હતું, તે જૂની ગુજરાતીમાં પણ તેમજ વપરાતો ને “ક્ષને સ્થાને જરા જુદી રીતે “પ” એટલે “એ” લખવામાં આવે છે. શું અને “ગુ છુ અને ?', ત્ય અને છે', ૧ અને ૨ વગેરે અક્ષરો હાલના વાંચનાર ભૂલા ખાય તેવા હોય છે. ઉં, થ, ને ઘ' બહુ મળતી રીતે લખવામાં આંવતા ને ગો” ને સ્થાને “ઉ” લખવામાં આવતું. આ “ઉ” સામાન્ય ઉથી જરા જુદી રીતે લખાતું હતું. ' આ પ્રમાણે “ઉ” કરીને તેનું માથું લિટિની બહાર રાખવામાં આવતું હતું. કોઈ શબ્દ બેવાર લખવાનો હોય તે તે બેવાર લખવાને બદલે એક વાર લખીને તેની પાસે બગડે કરવામાં આવતું. ઠામ ઠામના વ્યવહારી' એમ લખવાનું હોય તે “કામ ૨ ના વ્યવહારીઆ એમ લખતા. નવી ગુજરાતીમાં આ રીત બંધ પડી છે. પણ

Loading...

Page Navigation
1 ... 393 394 395 396