________________
ગુજરાતી ભાષાના જૈન જૈનેતર વિદ્વાનને - તથા માસિક વિગેરે પગેના
કાર્યવાહકેને મને. (૧) હાલની ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં છે. (૨) ગુજરાતી ભાષા નામ કયારથી વપરાયું તેમ પહેલાં તેનું નામ
શું હતું ? તે શબ્દની પ્રથમ શરૂવાત ક્યાં પુસ્તકમાં છે? (૩) ગુજરાતી ભાષાને મૂળ કવિ કોણ તેના કાવ્યને નમુને આપો. (૪) જૈન સૂત્રોના ટબા (સ્તિબુક) ગુજરાતી ભાષામાં પ્રથમ કયારે
થયા કેણે કઈ સાલમાં કર્યો તેને થોડે નમુન આપે. (૫) આ સૂયગડાંગ સત્રના બીજા આંધનું પ્રથમ અધ્યયન છે, તેમાં
વપરાયેલા શબ્દોના ગુજરાતી ભાષામાં લગભગ મળતા કેટલાક શબ્દોના નમુના આપે. આ સૂયગડાંગ સૂત્ર અને તેના ભાગેને સંપૂર્ણ કેશ કરી આપવા કઈ
તૈયાર છે જેમાં મૂળ સૂત્રો તથા નિર્યુક્તિનાબધા શબ્દો આવવા જોઈએ. | (૭) આ સૂયગડાંગ મૂળ સૂત્રની ભાષાનું કઈ સાલનું અનુમાન થાય છે
" અને નિર્યુકિતની ભાષાનું કઈ સાલનું અનુમાન થાય છે. (૮) જે કોઈ આ સંબંધમાં પ્રયાસ કરવા માગશે અને જેઓ લેખક
તરીકે કોઈપણ માસિકમાં લખતા હશે, તેનું સર્ટીફીકેટ મેકલવાથી તે બધાને સૂયગડાંગ સૂત્રના ભાગે ભેટ મળશે, લેખક
નહિ હોય પણ માસિક વિગેરે પત્રના ગ્રાહકને તે પત્ર મારફતે પિણી કિંમતે મળશે. (૯). નદીસત્રમાં જે આચાર્યોનાં નામ છે, તે ઐતિહાસિક રીતિએ
કઈ કઈ સાલમાં થયા છે, આ લેખકે જે ગૃહસ્થ હશે તે તેને શું શું સાહિત્ય જોઇએ છે તે લખવું, જેનું કામ સારું હશે તેને યોગ્ય બદલે પણ મળશે, નીચલા ભંડારે, તથા લાયબ્રેરીઓમાંથી દરેકને વાંચવા માટે પુસ્તકો મળી શકે છે.