Book Title: Sutrakritanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 373
________________ વદિક સંસ્કાર વિધિનાં પાનાના ટુકડા મને મલ્યા છે, તેમાં વૈદિકમંત્રો સાથે વિધિ કરવા બાબત આ પ્રમાણે લખ્યું છે “ત્રાબાને છર લ્યનિ ભણિયિ...એણે મંત્રે કાપિથિ પૂર્વવતા લેઢાની છર કાપીયિા પિહિલું. ત્યાહા મૂકિ . પાણી મૂકિ 1 ડાવિ પાશિ–વિષ્ણદંષ્ટ્ર ચુથુ એટલુ એણિપરિ કાપિ મંત્રના ભણિબહુ હાથ ઉભા કરી માધિ લગાડી નિ...લિ રહીનિ પેરાવિઈ | ભૂરિનિ દર્ભ પિંજલી અથ વિતરણ | તીર લ્યઈનિ ભણિકરિ ! શીશલીયુ હામિ ધેલું ...મંત્ર ભણિયિ | કિંપશ્યસિ પ્રજાપશું પુમાનગ્નિસ્થ વાયુચ પુમાન ગર્ભસ્તરોપ્રાયશ્ચિત્ત સરૂઆ, જ પાકુ શિરા=સંદિ સુઆરીયિ ને પશ્ચિમાભિમુખ બિશિ ઉત્તરા પ્રસ્તરણ સ્તરિ 1 પાગલ્યા ગલિ | ગૃહ્યોત શૃંગા આણિ વડનિ તેટા સાથિ: કરિ પછિ પિંડ વિસર્જાિ | અગ્નિ સ્થાપનં. સો મિત્રા વણી પુમાન . સાવશ્વિનાવુભૌ in હેમિ ડાભની શેર તૂટી હેટી લગાડીને ભણિ વિષ્ણુ. અઘણ્યતિ તે ઊપરિ બિશિ યમણે હાથે યમણું ખભા ઉપરિ કરીને નાભિ દેશની વિષિ અભિમર્શન કરી.. આ પાનામાં કેટલેક ઠેકાણે પડીમાત્રા અને કેટલેક ઠેકાણે ઉપર માત્રા છે. વચ્ચેના થોડા તૂટક કકડા મળેલા હોવાથી લખ્યામાલ મળી રાકી નથી, પણ તે સં. ૧૬૦૦ની આસપાસની હેવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396