________________
લેઢા પુત્ર હતે પ્રતિ ડોઢીયા ૧૬” “સંવત ૧૬૭૩ વર્ષે આખા શું ૮ ગુરુ.અવાસનું આગવું છાપ ઉચલાવ્યું તેને મેળ..” - સં. ૧૭૦૦ પછીનું ખત.
અષાડાદિ સંવત ૧૭૦૭ના શ્રાવણ સુદિ ૩ રવિવારે લખેલ એક ખતમાં અમદાવાદનું એક ઘર વેચાણ આપ્યાની હકીકત છે. એ ખત સને ૧૮૭૩ના ફેબ્રુઆરી માસના બુદ્ધિપ્રકાશમાં છપાયું છે. એને નમુને આ પ્રમાણે છે – - “ધર ૧ તે એ ઉરડુ ૧ પશ્ચિમાભિમુખનું, અરે પટાલ, તે પટલાલનાં દ્વાર ૨ છિ, તે ચુક મળેષડકી છિ, મિહિલાએ ઘરના દ્વાર સેરી મળે ૨ છિ, ઉત્તરાભિમુખે તથા નેવ એટલાનું સમંધ સહિત તથા પાડાકૅ તથા વાડાનું સમંધ સાધ્ય તથા એ ઘરના બે ચાલ સહિત એ ઘરનાં ભીતડા, બારૂત, કમાડ ભ, વલી, પાપ, નલકેરા યાદિત”.....વગેરે.
પારસીઓએ લખેલે દસ્તાવેજ સંવત ૧૭૨૮માં નવસારીનાં પારસી મહેર ચાંદણાને ત્યાંના પારસીઓએ એક લેખ લખી આપેલ, તે “તવારીખે નવસારીમાં” પૂર૦૩-૨૦૪ ઉપર છપાય છે, તેમાં મહેરજીને બદલે મિહિરજી, નેને બદલે નિકેલને બદલે કુલ, છીએ તે બદલે છે, પાસે ને બદલે પાસિ, કરે ને બદલે કરિ, બેશીને બદલે બિશિ એવાં રૂપ છે.
એક પારસી પુસ્તકમાંથી, સંવત ૧૭૧૮માં લખાયેલા પુસ્તકમાંથી જુનાગઢ બહાવદીન