________________
૩૨
તે એકેએક એકમત થઇને કહે છે કે એ કાળની ભાષા હાલની ભાષા કરતાં જુદી હતી. એક બે નહિ પણ સંખ્યાબંધ પાનાં અને પુસ્તકે બતાવીને ખાત્રી કરવામાં આવે છે કે એ કાળની ભાષા. હાલની ભાષાથી જુદી હતી. “ગુજરાત શાળાપત્ર” “બુદ્ધિ પ્રકાશ”, વસંત” વગેરે ભાષાસાહિત્યની ચર્ચા કરનારાં પત્રોમાં આવા ઘણા પૂરાવા પ્રસિદ્ધ થયા છે. અનુમાનથી બેલેનારા દુરાગ્રહ રહિત હેય તે તેમની ખાત્રી થાય તેવા દરેક પ્રકારના પુરાવા મળી. શકે એવું છે.
- નરસિંહ મહેતાની કવિતા પર વિચાર કરતા પહેલાં નરસિંહ મહેતાના કાળની ભાષા માટે આપણી ખાત્રી થાય તેવા છેડાએક પૂરાવા જોઈએ.
સં. ૧૫૮૨નું ખત,
: “એ સ્વસ્તિ શ્રી સંવત ૧૫૮૬ વર્ષે (શ્રી) ગૂર્જર ધરિચ્યાં સકલ રા(જાવલી) સમલંકૃત પ્રૌઢ પ્રતાપ (સકલ રિપુ વર્ગ દહન દાવાનલ અરિકુલવરુથિની ગ (જઘટાકું) ભસ્થલ વિદારણ પશ્ચાતન (મારા)જાધિરાજ (પાતસાહ) શ્રી શ્રીશ્રીશ્રીશ્રી બાહદરસાહ સંસે શ્રી અમિદાવાદ સમી) પસ્થ રાજપુરે કદાયાધિકારે કાદી શ્રી શેખ ફરીદઅંશે તથા પંચદીવાનાધિકારે મુ)ખતે મીરકઈ કે (હૃપા)લમેડિપિ કાયાં સર્વવ્યાપારે ખાન શ્રીમુખતે (સકલ) તલાર વ્યાપારે મહંકા, નાકરસંસાય મીત્ર ચિરજીસ તથા પંચકુલ