________________
પ્રાણ કરી નઈ પાછા કીધા, સ્વામી કસ કાં સાંસ્રર ? અંતર વિણ આયુધ કિમ મેલું? પ્રાણિક પડિલેવરાંસુ.૨૩ ૧૩૬ શંખાલી કમલ પહિરણઈ, ૨૫ વલી આબુ રણિચાલી; અંગદિ જઈ નઈવાલિ વીનવુ કિડિઇ મનાવુ આલી.
અન્ન વિણાસણ રજે માનવી, રામકથા કિમ જાણુઈ કી લંદર સરસતિ આધાર, કુડા સાચા કહ્યા વિચાર. ૪૯૯
દુહા.
૨૮ જા ધ મેરૂ મહીધ૨૯, જાં સાયર” નઈ સુર; તાં૧ એ રામાયણ સુણુર, તે ઘરિ નવનિધિ પૂર. ૫૦૦
સીતાહરણ” ની ભાષા કાન્હડદે પ્રબંધ' અને વિમલપ્રબંધ' ની ભાષા કરતાં જરા વધારે સરળ છે, પણ સરળતા કે દુર્બોધતા એ કવિના જ્ઞાન, વલણ અને વિષય ઉપર આધાર રાખે છે. કાન્હડદે. પ્રબંધ” અને સીતાહરણ'ની ભાષા વચ્ચે ફેર છે તે અંધેરી નગરીને ગંધવસેન” અને “સરસ્વતીચંદ્ર એ બેની ભાષા વચ્ચે ફેર છે તેવા છે.
કાન્હડદેપ્રબંધ' ઝાલેરના રાજાને ઉદેશીને રચાયેલ હોવાથી ઉપલક અભિપ્રાય આપી દેનારા એને મારવાડી ભાષા કહે એ બનવાજોગ છે. વિમલપ્રબંધી મારવાડના કોઈ માણસે ર નથી,
૨૧ બળ. રર વાર ૨૩ વિચારમાં. ૨૪ શખા. ૨૫ પહેરીને ૨૬. નકામું. ૨૭ ખાઈબગાડનાર, ૨૮ જ્યાં સુધી. ર૯ પર્વત. ૩૦ સાગર ૩૧ ત્યાંસુધી. ૩૨ સાંભળે.