________________
દર્શન કરાવ્યાં, છતાં તે સમયે સાહિત્ય પ્રદર્શનમાં જૈન સાહિત્ય પરિપÉના પૂર્વના કાર્યવાહકે શેઠ નેમચંદ નાથાભાઈ તથા ઝવેરી વણચંદ સાકરચંદ તથા હું પોતે વિદ્યમાન છતાં પણ બીજી અમદાવાદમાં સાહિત્ય પરિષદ ન ભરાઈ, તે આ કલિયુગનું માહામ્ય વિના બીજુ કંઈ ન કહેવાય, - યુરેપ અમેરિકામાં જૈન સાહિત્ય ફેલાય અને જૈન મુની પાઠક તથા વિવેચકે રકમ બંધ હોય, છતાં મેંઘી કિંમતે પાશ્ચાત્ય લેકનાં છપાયેલ સૂત્રો ચરિત્રો ખપે છે, અને આ દેશમાં જૈન સાહિત્યના વાંચો ઓછા હોવાથી સસ્તી કિંમત પણ ખપતાં નથી તથા પાશ્ચાત્યને વિષય. સમજ સહેલે થાય છે, ત્યારે આ દેશવાળાને કઠણ લાગે છે, જેને ધર્મ અજેનને હેય તેથી તેને તિરસ્કાર હોય, પણ જૈનમાંએ " મહેમણે અનેક ફાંટા હેવાથી જૈન સુત્રો, નિર્યુકિત ભાવે અને ચૂર્ણિએ પ્રાકૃત માગધી ભાષામાં ફેલાતાં અટકી છે, છતાં હાલમાં કાઈઅંશે ધ ઓછો થવાથી રાજેંદ્રાભિધાન કેપ તથા હરગોવનદાસ પંડિતકૃત પ્રાકૃત કેશ કે રતનચંદજીકૃત જૈન સુત્રોને માગધી ગુજરાતી કેશ જૈન સુત્ર સમજવા માટે ઘણા ઉપયોગી હોવાથી તેને પણ પ્રચાર થાય છે, જુની ગુજરાતીને પ્રચાર માટે તે વખતની ભાષામાં દેવચંદ લાલભાઈનાં આનંદ કાવ્ય મહોદધિનાં પુસ્તકે કે મેહનલાલ દેશાઈ સંગ્રહિત કે શ્રી વિદ્યાવિજય સંગ્રહિત તેમ બીજાઓએ છપાવેલ છે, તેનું સામટું લીસ્ટ છપાવાની ખાસ જરૂર છે, તેમ તેને સમજાવવા. માટે અમદાવાદમાં સાર્વજનિક પાઠશાળા ખોલી તેમાં જૈન સાહિત્ય કે જુના સાહિત્યના ભાષા શીખવવા પ્રચાર થવે જોઈએ,