________________
ૐ
વરચિના “ પ્રાકૃતપ્રકાશ', માર્કÎયનું પ્રાકૃત સર્વસ્વ ’’ વરદરાજની ‘ પ્રાકૃતસ’જીવિની' આ બધાં પ્રાકૃત વ્યાકરણા અને પ્રાકૃત *પીંગળનાં નામ શ્વેતાં આપણે ખાત્રીથી કહી શકીએ કે એ કાળની લોકભાષામાં લૌકિકસાહિત્ય હાવું જોઇએ. મહારાષ્ટ્રી પ્રાકૃતનુ ગાથા સપ્તશતી ' કાવ્ય પ્રસિદ્ધ થયું છે. દંડી વિના કહેવાથી આપણે જાણીએ છીએ કે “સેતુ ધ” અથવા દશમુખવધ ’ કાવ્ય મહારાષ્ટ્રી પ્રાકૃતમાં છે. ‘મહાપુરૂષ પ્રબંધ’ માં પ્રાકૃત ભાષાના ‘વાલય મહાકાવ્ય' નું નામ આવે છે; આ મહારાષ્ટ્રી પ્રાકૃતની પેઠે બીજી પ્રાન્તિક પ્રાકૃતભાષાનું સાહિત્ય પણ અવશ્ય હોવું જોઇએ. દક્ષિણના કરતાં ઉત્તરભારતને રાજકીય ઉથલપાથલ વધારે સહન કરવી પડી છે, એવા કાળમાં નિરૂપયેાગી લાગતા સાહિત્યને સાચવી રાખવાની કાઇએ કાળજી કરી ન હોય એ સ્વાભાવિક છે, છતાં હજા પણ જો કાળજી રાખવામાં આવે તે તેમાંના કંઇક અવશેષ હાથ લાગવાનો સંભવ છે. જૈતા પાસે એ ભાષાના સાહિત્યને અહેાળા સંગ્રહ છે અને ભાષાના ઐતિહાસિક સ્વરૂપ તરીકે તે ઘણા ઉપયોગી થઈ શકે તેવા છે, પણ “ આ તો જૈનભાષા છે ” એમ કહીને આપણે તેના તરફ દુર્લક્ષ કરીએ છીએ. ઇતિહાસના પ્રકાશને અભાવે જૈનગ્રંથાની ભાષા સાથે માપણી ભાષાને સંબંધ કેવા પ્રકારમે છે તે આપણે જાણતા નથી, જૈનભાષા' તરીકે આપણે. તેને એળખીએ છીએ અને તેનાથી દૂર રહીએ છીએ,
**
2
જો
(
''
'
મૃતભાષાનું સ્વરૂપ તે ભાષાના કાળે રચાયલા સાહિત્યમાં શકાય. મને લાગે છે કે બ્રાહ્મણવર્ગ ના લેાકેા
*માત્રા પીંાળ* નામના પ્રાકૃત પીંગળની તૂટક પ્રતિ મારી પાસે છે.