________________
ર૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
આપણે અહીં દહાડે સૂર્યને પ્રકાશ છે, રાતના ગ્રહચંદ્ર નક્ષત્રને પ્રકાશ છે તેમ ત્યાં બધેજ કાળ તે ચંદ્ર સૂર્ય વિગેરેના અભાવથી અંધારૂ જ છે, વળી તે નરકની બીજી અનિષ્ટ સ્થિતિ બતાવે છે, મેદ શરીરમાં જે ખેટી જાડાઈ વધારે છે તે, વસા ગંદી ચરબી માંસ લેહી પાચ વિગેરેના સમૂહ છે, કોઈનું શરીર સડીને ગંધાતું હોય અને જે નિદનીય દેખાવ હોય તેવું ત્યાં સદાએ બધા સ્થાને ગંદી વસ્તુથી લેપાયેલાં અનુભવાય, વળી જેમ ઉકરડામાં વિષ્ટા અને પિશાબ વિગેરેથી ભીનું હોય તેમ ત્યાં ખરાબ વાસ આવ્યા કરે, તથા વિશ્ર-સર્વત્ર સડેલાં કેહેલાં માંસ ગંધાતાં હૈય તેના સર ગંદે કાદવ ભરેલે દેખાય, વળી અતિશે દુર્ગધીવાળાં એટલે કહેલ ગેમાયુ (શીયાળ)ને કલેવરથી પણ ન સહન થાય તેવી દુર્ગધવાળાં છે, તથા કાળા ધુમાડાના ગોટા જે રંગ દેખાય, અને કર્કશ કરવતી કે કાનસ જે. સ્પર્શ હેય, પગમાં લાગે તે લેઢાની બારીક ચુંક જેમ દુઃખ દે તેથી પણ વધારે ખરાબ ફરશ છે, વધારે શું કહીએ? ઘણું દુઃખ ત્યાં રહેલા નારકીના છ ભેગવી રહેલા છે, પાચે ઈંદ્રીના અશુભ વિષયો પાદિયથી ભેગવે છે, ત્યાં અશુભ કર્મ કરનારા ઉગ્ર દંડ ખમવાને વીજળીના પડવાથી જે દુઃખ થાય તેવું અતીવ દુઃખ ભોગવવાવાળાં શરીર ધારણ કરનારા ત્યાં ઉપન્ન થાય છે, णो चेव णरएसु नेरइया णिवायंति वा