________________
(૭) રૂપીયા ૧૦૨૫) કોર ગુજરાતી દેરાસરના પ્રતિમા આદેસર
ભગવાન મુળ નાયકની પધરામણી કીધી તેમાં આપ્યા. (૮) રૂપિયા ૨૫) દસવૈકાલિકની બીજી આવૃતિ છપાવી તેમાં આપ્યા. (૯) રૂપીયા ૨૫) વ્યવહાર સૂત્રની નકલ લઈ ભંડારમાં મુકી તે. (૧૦) રૂપીયા ર૫) આ જૈન સાહિત્ય વિવેચન છપાવવામાં આપ્યા તે. (૧૧) રૂપીયા ૨૫) આ જૈન ધર્મ ઉપરાંત પટેલ કાનજીભાઈ
ડાહ્યાભાઈના સ્મરણાર્થે થયેલી ટીપમાં પુના ખેતીવાડી
કેલેજમાં આપ્યા છે. (૧૨) રૂપીયા પ૦) શેઠ વમલચંદ દેવચંદ ગલીરાના પુત્ર ખીમ
ચંદભાઈ સ્વર્ગવાસ થયા તે વખતે તેમનાં સ્મરણાર્થે ટીપ થયેલી તેમાં આપ્યા. આવી રીતે બીજા પણ ઘણા પૈસાઓ ધર્માદા અપાયા છે. તે અહીં લખવાની જર જેવું નથી. લક્ષ્મીને સાંઉગ કરે એજ તેનું કમાવાનું ભૂષણ છે. અને દરેક બધુ તેજ રીતે દરેક ખાતા તરફ લક્ષ આપે એવી પ્રાર્થના છે. - લી.
મુનિ માણેક,
-
-