________________
જન સાહિત્ય પ્રકાશન
જૈન સાહિત્યને વિકાશમાં લાવવાનું કામ પ્રથમ ધનપતર્સિહ બહાદુર મુર્શિદાબાદવાળાએ (સાંભળવા પ્રમાણે) શ્રીમાન્ મેાહનલાલજી મહારાજનાં ઉપદેશથી કર્યું, ત્યારપછી ગુજરાતમાં અનેક સંસ્થાઓએ કર્યુ છે, પણ તેમાં ભીમસીંહ માણેક તથા દેવચ ંદ લાલભાઇ પુસ્તકાહાર ફંડ અને આગમાદય સમિતિ મુખ્ય ગણાય, જૈન સત્રો સટીક છપાયાથી જીનું સાહિત્ય પ્રાકૃત માગી અને તેના ઉપર સંસ્કૃત ટીકા હોવાથી વાંચકાને સુગમ પડે, તેમ પાયચરિના જીનીગુજરાતીમાં શબ્દાર્થ કે પદોના અર્થ છે, તથા તે ઉપરથી સૂત્રોનાં ગુજરાતી ભાષાંતર મૂળના આધારે તથા ટીકાના આધારે થવાથી ગુજરાતી ભાષાને પણ ઘણા લાભ મળ્યા છે, બધું જૈન સાહિત્ય છપાવતાં હજી ઘણાં વરસો જોઇએ, તેમજૈન સિવાય બીજા તેમાં એછા લાભ લેતા હેાવાથી તેમનું લક્ષ ખેંચવા સભા થઈ. જૈન સાહિત્ય સંમેલન જોધપુર પ્રથમ સોળ વર્ષ ઉપર થયું, આ જૈન સાહિત્ય સંમેલન વિજયધર્મસૂરિજીના પ્રયાસથી જોધપુર (મારવાડ)માં ભરાયું, તેમાં અનેક જૈન જૈનેતર દેશી વિદેશીને તેનો લાભ મળ્યા.
ત્યારપછી શ્રાવક નેમચંદ નાથાભાઈના ઉજમાના પ્રસંગને લઇને ૧૯૮ના વૈશાખ વદી ૧-૨-૩-૪ના દિવસે સુરત ગેાપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં જૈન સાહિત્ય પરિષદ્ ભરાઇ તે સમયે જૈનેામાં ઘણી તજવીજ કર્યાં છતાં જૈન પ્રમુખ ન મળવાથી જૈનમાં માનનીય અને જૈન સાહિત્યમાં અત્યંત પ્રેમ ધરાવનાર કવિવ નાનાલાલ દલપતરામભાને પ્રમુખ તરીકે નીમ્યા હતા, તેમનું પૂર્ણાહુતિમાં જે ભાષણ થયું હતું તથા ચાર દિવસની કાર્યવાહી શું થઇ, તેના રીપોર્ટ છાપામાં છપાઇ ગયા છે, એટલે ત્યાંથી જોઈ લેવા અહીં પ્રાર્થના કરીશું પરંતુ તે સમયે પ્રથમ કવલે મક્ષિકાપાતઃ તરીક એવું ભય કર વિશ્વ આવેલું કે તે સમયે જો સુશ્રાવક મગનલાલ બદામી વકીલ તથા