________________
૨૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
સમજ્યા વિના કરવાથી પણ સ્વર્ગ તથા મેક્ષ મળે તેવું ખેલનારા ક્રિયાવાદી છે, તે જ્ઞાન ન ભણે, ફક્ત દીક્ષા લેવાથીજ માક્ષ મળે તેવુ માને છે, તેમના ઘણા ભેદો છે, તથા અક્રિયાવાદી કહે કે ક્રિયા વિના ફક્ત જ્ઞાનથીજ મેાક્ષ તથા સ્વર્ગ મળે તે અક્રિયાવાદી છે, ને જ્ઞાનથી ઝઘડા થાય માટે અજ્ઞાનજ શ્રેય તેવું માનનારા અજ્ઞાનવાદીઓ છે, વળી વિનય તેજ પરલેાકમાં સુખ આપનાર મુખ્ય કારણ છે તેવું માનનારા તે વિનયવાદીએ છે, (અહીં છઠ્ઠીનું બહુવચન લેવાથી દરેકના ઘણા ભેદો છે, તે સૂચવ્યું છે,) ક્રિયાવાદીના ૧૮૦ અક્રિયાવાદીના ૮૪ અજ્ઞાનીના ૬૭ અને વિનયવાદીના ૩૨ છે, તે મૂળ ઉત્પાદકેા તથા તેના શિષ્યા ખેલવામાં ચાલાક હોવાથી વાચાળ કહ્યા છે, તેનું ભેદ સખ્યા વિગેરેનું વર્ણન આચારાંગ સૂત્રમાં કહ્યું છે ત્યાંથી જોવુ માટે અહીં કહેતા નથી, તેઓ બધાએ જૈન ધર્મ માફક મેાક્ષ માન્યું છે, રાગદ્વેષ વિગેરેનાં જોડકાં બધાં નાશ થવાથી તથા વણુ ગધ રસ અને સ્પર્શના સ્વભાવથી દૂર પરમા સ્થાન તથા બ્રહ્મપદ નામનું અખાધારૂપ પરમાનદ સુખના સ્વરૂપવાળુ કહે છે, તેઓ પણ સંસાર ખંધનથી છુટવા રૂપ મેાક્ષને માને છે આ પરિનિર્વાણુ શબ્દથી સસારના જન્મ મરણના દુ:ખથી છૂટવારૂપ નિરૂપાધિરૂપ કાર્ય ને નિર્વાણ ખતાવે છે, અને મેક્ષ શબ્દથી ખતાવ્યુ` કે તેજ કારણ ઉપાધિક બતાવ્યું તેટલું વિશેષ છે, અર્થાત્ પરિનિર્વાણુ