________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૯૫
સ્થાપક તથા તેના શિષ્યેા પર પરાએ મિથ્યાતત્વને માનીને બીજાઓને પેાતાની વાક્ ચાતુર્ય તાથી ઠંગે છે, અને સાંભળ નારા પણ તેમાં વિશ્વાસ ધરાવે છે, પ્ર-તે વાદીએ મિથ્યાવાદી કેમ થતા હશે ? ઉ–તેએ પણ પ્રથમ અહિંસાતત્વને માને છે, પણ તે તે અહિંસાને મેથ્યનું પ્રધાન અંગ ભૂત માનતા નથી તેમ વર્તેતા પણ નથી, પ્ર–કેવી રીતે ? –તેઓ જ્ઞાનથીજ ધર્મ માને છે, પણ અહિંસાથી ધર્મ પ્રધાન પણે માનતા નથી, પણ પાંચયમ તથા નિયમ વિગેરે માને છે, તેટલુ ખીજા કરતાં વિશેષ છે, ને પ્રમાણે શાકયમતવાળા (બૌધા) પણુ દશ કુશળવાળી અહિંસા ધર્મના પથ તરીકે માનવા છતાં પણ તે ધર્મ સાધાનપણે અહિંસાને મુખ્ય રીતે માનતા નથી, વૈશેષિક મતવાળા પણુ અભિષેચન ( . ) ઉપવાસ બ્રહ્મચર્ય ગુરૂકુળવાસ પ્રસ્થા ( દાનયજ્ઞ વિગેરે તથા નક્ષત્ર મંત્રના કાળના નિયમેા દેખેલા છે પણ તે અભિષેચન વિગેરેમાં સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તે હિંસાજ મુખ્ય દેખાય છે વેદ માનનારાઓને તે યજ્ઞમાં પશુ વિગેરેનું ખળિદાન હેાવાથી હિંસા તેજ ધર્મનું સાધન છે કારણુ કે તે યજ્ઞની હિંસા વિના વૈદિક ધર્મ સધાતા નથી, તે લેાકેાજ કહે છે કે ધ્રુવઃ કાળિયો યન્ને યજ્ઞમાં મુખ્ય પ્રાણિવધ છે, તેથી જૈન સિવાયના બીજા બધાએ અહિંસાને મેાક્ષના અંગભૂત મુખ્યપણે માનતા નથી, તે ખુલાસાથી બતાવે છે,
)