________________
[3०६
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. स्सीतं, ते सिज्झिस्संति जाव सव्व दुक्खाणं अंतं करिस्संति ॥सू.४१॥
જેઓ ઉપરનું તત્વ સમજીને પિતાના આત્મા પ્રમાણે બધા છે જાણીને સર્વ છાનું રક્ષણ કરીને આ પ્રમાણે બેલે છે કે સર્વે જીવો દુઃખના દ્રષી છે, અને સુખના અભિલાષી છે, માટે ન હણવા ન પડવા ન તાપ ઉપજાવ વિગેરે નિદેષ વચન બોલે છે, તેમને આલાકમાં કે પરલોકમાં દંડ, માર કે તાડન ભેગવવું પડતું નથી, તેમ સંસાર ભ્રમણનાં દુઃખે ભેગવવાનાં નથી, પણ તેઓ થોડા વખતમાંજ કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જશે, અને બધા દુઃખને અંત કરશે, આ પ્રમાણે કિયાસ્થાને કહ્યાં, હવે સમાપ્ત કરવા ટંકાણમાં સમજાવે છે. इच्चे तेहिं बारसहिं किरियाठाणेहि वट्टमाणा जीवा णो सिन्झिसु णो बुद्धिं (झि) सु णो मुन्चिंसु णों परिणिव्वाइंसु जाव णो सव्वदुक्खाणं अंतं करेंसुवाणो करिस्संति वा ॥ एयंसि चेव तेरसमे किरियाटाणे वट्टमाणा जीवा सिदिसु मुच्चिंसुपरिणिव्वा