________________
[૩૦૮
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
ચારિત્ર પાળવાથી) મેક્ષમાં ગયા, જાય છે અને જશે, તેમ સર્વ દુઃખને અંત કર્યો, કરે છે અને કરશે, તે નિર્મળ ચારિત્રી પુંડરીક અધ્યયનમાં બતાવ્યા, તે પ્રથમનાં બાર ક્રિયાસ્થાન વજેલે અધર્મપક્ષ અનુપમરૂપ છેડીને ધર્મ પક્ષમાં સ્થિત ઉપશાંત બનેલે આત્માવડે કે આત્માથી જેને અર્થ (રટણ) છે જે પાપોથી પિતાના આત્માને દૂર રાખીને બચાવે તે આત્માથી છે, તે જ આત્માવાળો છે, અને અડિત કરનારા આચારે જે ચોરી વિગેરે છે તેને કરનારા આત્મવાળા નથી, (પુદગળાથી છે, તેમ આલેક અને પરલોકમાં મને અપાય ન થાય, તે માટે ડરીને પગલું ભરે તે આત્મહિત કરનારે છે, તથા આત્મા બીજે ન બંધાય માટે ગોપવીને જયણાથી કાર્ય કરે તે આત્મ ગુપ્ત છે, અર્થાત્ પિતે પિતાની મેળે જ સંયમના અનુષ્ઠાનમાં પરાક્રમ ફેરવે, તથા આત્મામાં ખોટા વિચાર ન આવે માટે કુશળ મન પ્રવૃત્તિ રાખે તેથી આત્માગી છે, સદા ધર્મ ધ્યાનમાંજ રહે, તથા આત્માને પાપોથી બચાવે, તે આત્મ રક્ષિત છે, જેનાથી દુર્ગતિ થાય તેવાં બધાં પાપ કૃત્યને છેડેલાં છે, આત્માને અનર્થથી બચાવી તેની અનુકંપા કરે માટે આત્મ અનુકંપ છે અર્થાત્ સારી કરણી કરીને સદ્ગતિમાં જનાર બનાવે છે, તેમ આત્માને સમ્યગદૃર્શન વિગેરે ગુણથી સંસાર કેદમાંથી છોડાવે છે તેમ પૂર્વનાં બારે પાપ ક્રિયાસ્થાનેથી દૂર રહે અથવા ઉપદેશ–કે આત્માને