________________
-~-~~-~~~~
~~
~
~~~
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન : [ ૩૯ સર્વ અપાયોથી દૂર રાખે, સર્વ અનાર્થોથી છુટે, એ ગુણો આ મહાપુરૂષમાં થતા જણાય છે. જેવું તીર્થકરે ગણધરેને કહ્યું કે હું તમને કહું છું. જેમાં જ્ઞાન અને કિયાવાદી પિતાનું ખેંચે તે ન ખેંચતાં બંને મળીને મેક્ષ મેળવે, આ પ્રમાણે કિયાસ્થાન નામે બીજું અધ્યયન - સમાપ્ત થયું
या देवी सुमतिः सदा सुमतिदा पूर्वतु मे जन्मदा, त्राणाऱ्या सततं परोपकरणी धात्री प्रसिद्धाभुविः यस. पूर्णकृपामनोधृति धरान, यंत्रकिंचि दालेखितं भव्यामंदधियः पठंतु
मुगमं सूत्रार्थ भाषांतरम् ॥
છે સમાપ્ત. $