________________
અઢારમું શ્રી યિાસ્થાન અધ્યયન.
[૩૦૭
इंसु जाव सव्वदुक्खाणं अंतं करेसु वा करंति वा करिस्संति वा, एवं से भिक्खु आयट्री आयहिते आयगुत्ते आयजोगे आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयनिप्फेडए आयाणमेव पडिसाहरेज्जासि રિમિ .રા
इति बीय सुयक्खं धस्स किरिया ठाण नाम बीयमज्झयणं समत्तं॥
પૂર્વનાં બાર કિયાસ્થાને અધર્મ પક્ષ-અનુપમ રૂપમાં ગણ્યાં છે એ અપેક્ષાએ આ બાર સ્થાનમાં રહેલા છે પૂર્વ કાળમાં સિધ્યા નથી, વર્તમાનમાં મોક્ષે જતા નથી, તેમ ભવિષ્યમાં મોક્ષમાં જશે નહિ, તેમ કેવળજ્ઞાન પામ્યા નથી, પામતા નથી, પામશે પણ નહિ, તેમ આઠ કર્મથી મુકાયા નથી, મુકાતા નથી, મુકાશે પણ નહિ, નિર્વાણ પામ્યા નથી, પામતા નથી, પામશે નહિ, તેમ બધાં દુઃખને અંત કર્યો નથી, કરતા નથી, કરશે પણ નહિ.
પણ છેલ્લું તેરમું કિયાસ્થાન ધર્મ આશ્રયી છે તે બતાવે છે, કે આ તેરમા કિયાસ્થાનમાં રહેલા છે (નિર્મળ