________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યઅન.
[३०५
પ્રમાણે બીજા પણ હિંસા કરનારા દુ:ખી છે, તેથી અનુમાન થાય કે જે કઈ હિંસા કરશે તે દુ:ખી થશે, આજ સમવસરણ–આગમ વિચારરૂપ છે. અને તે પ્રત્યેક જીવ આશ્રયી ઘટાવવું અને દરેક મતવાળાએ સમજવું અને બીજાને સમજાવવું કે હિંસા કરવાથી દુ:ખ પામશે, तत्थणं जे तेसमणा माहणा एवमाइक्खंति जाव परूवेति सव्वे पाणा सव्वे भया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वाण अज्जावयव्वाण परिघंतव्वा ण उद्दवेयव्वा ते णो आगंतुछेयाए ते णो आगंतु याए जाव जाइ जरामरण-जोणि-जम्मण-संसार . पुणब्भव गब्भवास भवपवंच कलंकली भामिणो भविस्संति, ते णो बहणं दंडणाणं जाव णो बहणं मुंडणाणं ज़ाव बहूणं दुक्ख दोम्मणस्सणं णो भागिणो भविस्संति, अणादियं चणं अणवयग्गंदीहमद्धं चाउरंत संसार कंतारं भुजोभुजोणो अणु परियट्टि
-
-