________________
૨૯૪]
સૂયગડાગ સૂત્ર ભાગ ૪ થે.
-
~
~-~
અર્થાત તેમનું માનવું કે બોલવું મુખઈથી ભરેલું છે. હવે સાંખ્ય મતવાળા વિગેરે પ્રકૃતિને વિકાર જે સંસાર ભ્રમણ છે, તેને વિગ થવાથી મોક્ષ માને છે. ક્ષેત્રને જાણનારને ૫ તત્વનું જ્ઞાન થાય તે જે પિતાને લાગુ પડેલા પ્રધાન વિકારોથી વિમોચન (છૂટવા રૂપ મેક્ષ માને છે પણ તેઓ એકાંત નિત્યપણું સ્વીકારવાથી તેમને મેક્ષને અભાવ થાય છે, (સંસાર અને મોક્ષ બેમાં આત્મા એકરૂપે નિત્ય રહેવાથી એ બે શબ્દો જ નિરર્થક થાય છે) - એ પ્રમાણે નૈયાયિક વૈશેષિક વિગેરે સંસારનો અભાવ ઈઓ (માને) છે, છતાં પણ સંસાર બ્રમણથી છૂટતા નથી; કારણ કે તેઓ સમ્યગૂ દર્શન વિગેરે માનતા નથી, આવું સાંભળીને શિષ્ય શંકા કરે છે કે જે તેઓને મેક્ષ ન હોય, તે તેઓ લોકમાં ઉપાસ્ય (માનનીય) કેમ થાય છે! ઉ–તે મતવાળા મેક્ષને ઉદ્દેશી ધર્મોપદેશ કરે છે કે હે સાંભળનારા આ ! હું જે પ્રમાણે બોલું છું તે પ્રમાણે તમે ગ્રહણ કરે, તે સાચું માને, અને તે સાંભળનારા એવું બોલે છે કે આ આપણા ગુરૂ બતાવે છે, તે ઉપાય વડે સ્વર્ગ તથા મેક્ષની પ્રાપ્તિ થશે, અને તે ગુરૂનું વચન મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા સાચું જ માને છે, જેમ કેઈટ સિકો આપે, છતાં તેમાં રાગ ધરનારા મતિને વિશ્વમથી તેને સાચે જ માની લે છે, આ પ્રમાણે તે મને મૂળ