________________
3०० ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ત્યારે આ પુરૂષ તે બધા ધર્મ નાયક વાદીઓને આ પ્રમાણે કહે, હે ધર્મોપદેશકા! તમે કેમ હાથ પાછા ખેચી
बोछ। !
पाणिं नोडहिज्जा दड्ढे किं भविस्सई ! दुक्खं, दुक्खं ति मनमाणा पडिसाहरह, एस तुला एस पमाणे एस समोसरणें पत्तेयं तुला पत्तेयं पमाणे पत्तेयं समोसरणे, तत्थणं जे ते समणा माहणा एवमातिक्खंति जाव परुवेंति, सव्वेपाणा जाव सव्वे सत्ता हंतव्वा अज्जावेयव्वा परिघैतव्या परितावेयव्वा किलामेतवा, ते आगंतुछेयाए आगंतुभेयाए जाव ते आगंतुजाइजरामरण जोणिजम्मण संसार पुणब्भव गब्भ वास भवपवंचकलंकली भागिणो भविस्संति,
તેઓ ખાલે કે દાહના ભય છે, તેના પરમાર્થ આ છે