________________
^^^^
^
^^^^
nnnnnnnnn
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [૨૯૯
આવી મંડળી આગળ કઈ (સમજદાર પુરૂષ) જઈને તેમને આત્મ તત્વની પુરી એાળખ કરાવા માટે બળતા અંગારાથી પુરી ભરેલી લેઢાની પાત્રી (વાસણ) લેઢાનાજ સાણસાથી પકડીને તેમના મોઢા આગળ મુકે, અને કહે કે હે ધર્મોપદેશક ! તમે જુદી જુદી બુદ્ધિવાળા જુદા જુદા વિચારો ધર્મ ફેલાવે છે તે આ બળતા અંગારાથી ભરેલું વાસણ એકેક મુહૂર્ત ઉપાડે ! પણ આ સાણસાથી ન પકડશે, તેમ અગ્નિ સ્તંભન વિદ્યાને પ્રયાગ ન કરશે, તેમ જ પકડે તે તમારો સાધર્મિક હોય કે અન્ય ધર્મ હોય તેને અગ્નિથી ન બળે માટે બુઝાવવાને કે તે બીજે ઉપકાર ન કરશે, માયા છોડીને ચેખા મનથી આ પિતાના હાથથી ઉપાડે, તેઓ હાથ પસારે, તે સમયે તેમના હાથમાં આ વાસણ મુકે, પણ બળવાન. કે ડામ પડવાના ભયથી દરેક હાથે પાછો ખેંચી લે, तएणं से पुरिसे तेसवे पावाउए आदिगरे धम्माणं जाव णाणाज्झवसाणसंजुत्ते एवं वयासी हंभो पावादुया! आइगरा धम्माणं णाणा पन्ना जाव णाणाज्झवसाणसंजुत्ता! कम्हाणं तुम्भे पाणिं पडिसाहरह!