________________
અઢારમુ શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૩૦૧
કેઅવચ્ચે અગ્નિના દાહના ભયથી કાઈ પણ સમજી માણસ. અગ્નિ પાસે હાથ લઇ જાય નહિ, તેવાને પ્રશ્ન–જો હાથ ખળે તેા શુ થાય! ઉ-દુ:ખ માટે જો તમે દાહથી થવાના દુ:ખથી ડરો છે, અને સુખને વાંછે છે, તે તેવું શા માટે માતા નથી કે બધા સ`સાર ઉદરના વિવરમાં રહેલા જીવા છે, તેમને કાં સરખી તુલનામાં લેતા નથી ? વિચાર કે જેમ મને દુ:ખ પ્રિય નથી તેમ સર્વે જીવાને દુઃખ પસંદ નથી, આવું સમજીને અહિંસાને ધર્મમાં પ્રધાન માનવી, આજ યુક્તિ-આજ પ્રમાણ છે કે જગતના સર્વ ભૂતાને પેાતાના જીવ સમાન માને તે ખરા પડિત છે, આજ સમવસરણ છે, તેજ ધર્મના વિચાર છે કે જેમાં સપૂર્ણ અહિંસા તેજ પરમાર્થથી ધર્મ છે, આ પ્રમાણે અહિંસા પ્રધાન બતાવતાં જે શ્રમણ બ્રાહ્મણેા પરમાર્થને જાણતા નથી તેઓ ખેલે છે, અને પોતાના મત પ્રમાણે બીજાને ઠસાવી દે છે કે જીવહિંસા કરવી, આથી પ્રાણીને પીંડા કરનારા પ્રકાર વડે ધમ બતાવે છે કે બધા જીવા જેમાં પ્રાણી ભૂત જીવ સત્વ છે તેમને લાકડી વિગેરેથી હણવા પરિતાપ ઉપજાવવા ધમ ને માટે ફૂવાનેા અરટ ચલાવવા તથા શ્રાદ્ધ વિગેરે માટે રાહિત માલુ' લાવવું ઢવાના યજ્ઞ માટે ખસ્ત વિગેરે લાવવાં આ અધર્મને ધર્મ કહીને જે શ્રમણ બ્રાહ્મણેા જીવને દુ:ખ દેવાની ભાષા આલે છે, તેઓને ભવિષ્ય કાળમાં ઘણા જીવાના શરીર છેદન ભેદનના ઉપદેશ કરે છે, અને તેનાથી બંધા