________________
man
અઢારમું શ્રી ફિયાસ્થાન અધ્યયન.
[ ર૩ અને મેક્ષમાં તેટલોજ ભેદ છે કે પ્રથમમાં સંસારનું કારણ બુઝાવું, અને મોક્ષમાં આત્માના નિર્મળ ગુણેનું સંપાદન કરવું. - હવે જેઓ આત્મા માનતા નથી, તેવા બૌધ વિગેરે જ્ઞાન સંતતિ (પરંપરા) માનનારાઓમાં પણ કર્મ સંતતિ જે સંસારના નિબંધન (ભ્રમણ)માં કારણભૂત છે, તેને વિચ્છેદ થવાથી મેક્ષ ભાવ (મોક્ષ તત્વને વિરોધ થતા નથી તે લોકો એમ માને છે કે ઉપાદાન કારણના ક્ષયથી અને નવું ન ગ્રહણ કરવાથી સંતતિ (પરંપરા)ને નાશ થાય છે, તેજ મોક્ષ છે, જેમાં તેલ અને બત્તી (વાટ) પહોંચે ત્યાં સુધી દીવો બળે, પણ તે બે ખુટે એટલે દીવો બુઝાઈ જાય, તે નિર્વાણ છે, તેઓ આ પ્રમાણે કહે છે કે, __ न तस्य किंचिद्भवति, न भवत्येव केवलम् ।
જ્ઞાન સંતાન અથવા ક્ષણ પરંપરાને કંઈપણ થતું નથી, ફક્ત ન થવું એજ મોક્ષ છે, જેનાચાર્ય કહે છે કે આ તેમનું કહેવું મહામહને ઉદય છે.
कर्मचास्ति- फलंचास्ति, कर्त्तानैवास्ति कर्मणाम् संसारमोक्षवादित्व महो ध्यान्ध्यविजंभितम् ॥ १॥
કર્મ બંધાવું માને છે, તેનું ફલ ભેગવવું માને છે, પણ તે કર્મોને કર્તા તથા ભક્તા (આત્મા) માનતા નથી, જ્યારે આત્મા માનતા નથી, છતાં સંસાર તથા મેક્ષ માને છે! આ તેમનું બુદ્ધિનું અંધપણું કેટલું બધું સૂચવે છે?