________________
અઢારમું શ્રી ફ્રિયાસ્થાન અધ્યયન.
[ २८-१
दोहिं ठाणेहिं समोअरंति, तं जहा धम्मे चेव अधम्मे चेव उवसंते चेव अणुवसंते चेव, तत्थणं जे से पढमस्स ठाणस्स अधमपक्खस्स विभंगे एवमाहिए, तत्थणं इमाई तिन्नितेवट्टाई पावादुयसयाई भवंतीति मक्खायाई (यं) तं जहा - किरिया - वाईणं अकिरियावाईणं अन्नाणियवाईणं, तेऽवि परिनिव्वाणमाहंसु तेऽविलवंति, सावगा ! तेऽवि लवंति सावइत्तारो ॥ सू. ४०
આ બધાનું સ ંક્ષેપથી વધુ ન કરીએ તો બધાંને ભેગા લેતાં ધ અધર્મના સ્થાનમાં બધા સમાઈ જાય છે, પ્ર. કેવી રીતે ? ઉજેને ઉપશાંત (ક્રોધ વિગેની શાંતિ ) ગુણ પ્રાપ્ત થયા હોય તે ધર્મ પક્ષ છે, અને અશાંતિ જેને હાય તે અધર્મ સ્થાન છે, એમાં અધર્મ સ્થાનને પહેલું કહીએ તે ૩૬૩ વાદીઓના મતા એમાં આવ્યા છે, એવું પૂર્વચાર્યા કહે છે, તે સામાન્ય રીતે બતાવે છે, ક્રિયા-જ્ઞાનરહિત