________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [ રહું जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू, तत्थणं जासा सव्वतो अविरईएसठाणे अणारंभटाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंत सम्मे साहू, तत्थणं जा सा सव्वओ विरया विरई एसठाणे आरंभणोआरंभटाणे एसठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंत सम्मे साहू ॥सू.३९॥ " ઉપર પ્રથમ અધાર્મિક છે, ત્યાર પછી ધાર્મિક છે તથા બંને ધર્મ અધર્મ સાધનારા બતાવ્યા, તે ત્રણેને ટુંકાણમાં ઓળખાવે છે,
જે અવિરતિ–અસંયમ છે, તે તથા જે સમ્યકત્વ વિના મિથ્યાષ્ટિની દ્રવ્યથી વિરતિ છે, તે બંને સારા માઠાના વિવેક વિના મોક્ષનું કારણ ન થવાથી તે કૃત્યને બાળક માફક ગણેલ છે, અને મોક્ષના કારણરૂપ નિર્મળ સંયમ પાળનારને પંડિત -પાપથી દૂર રહેનાર કહેલ છે, અથવા તે પરમાર્થને જાણનાર ગણાય છે, તથા સમ્યકત્વ પૂર્વક કંઈક
१८