________________
૨૯૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
'વિરતિ કંઈક અવિરતિને આશ્રયી વિરતાવિરતિ બાળ પંડિતની છે, બાળ અને પંડિત એ બે વિરૂદ્ધ છતાં એક સાથે કેમ રહ્યા? ઉત્તર-જેનામાં સર્વથા અવિરતિના પરિણામને અભાવ છે. આ સ્થાન સાવદ્ય અને આરંભવાળું હોવાથી તેની બધી ક્રિયા મોક્ષ માટે ન થવાથી નિષ્ફળ જેવી છે, માટે તે એકાંત મિથ્થારૂપ અસાધુ છે, અને સમ્યકત્વ પૂર્વક જે વિરતિ છે તે સાવદ્ય આરંભથી દૂર હેવાથી અનારંભરૂપ સંયમ છે, તે બધા પાપ તથા હેય ધર્મથી દૂર હોવાથી આર્ય માર્ગ છે, આજ સર્વ દુઃખ ક્ષય કરનારે મેક્ષ માર્ગ છે, અને એકાંત સખ્યભૂત (આદરણીય) છે, અને સાધુઓને આદરવા યોગ્ય હોવાથી સાધુ માર્ગ છે, હવે જેને વિરતિને અભિલાષ છતાં સંપૂર્ણ વિરતિ ન લેવાથી તેમાં અનારંભ અને આરંભ બને છે, એટલે તે પણ કોઈ અંશે આર્ય (આદરવા
ગ્ય) છે, ધીમે ધીમે અવિરતિ છોડીને સર્વ દુઃખને ક્ષય કરનાર તે એકાંત સાધુ થશે, આ પ્રમાણે અનેક પ્રકારને અધર્મ તથા ધર્મપક્ષ અને મિશ્રપક્ષ સંક્ષેપથી ત્રણે પક્ષને આશ્રય લઈને કહો. . હવે મિશ્ર પક્ષમાં પણ ધર્મ અધર્મ બંને સાથે લેવાથી તે બંનેના વચમાં રહે છે તે દેખાડે છે. - एवमेव समणुगम्ममाणा इमेहिं चेव