________________
v
/ww
w
/
૧/
૧
૨૯૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. ते सव्वे पावाउया आदिकरा धम्माणं णाणा पन्नाणाणा छंदाणाणा सीला णाणा दिट्रीणाणा रुई णाणा रंभा णाणाज्झवसाण संजुत्ता एगं महं मंडलिबंध किच्चा सव्वे एगओ चिटंति,
બોલવામાં ચાલાક તે પાવાદુક (વાચાળ) છે, તે ત્રણ તેસઠ ભેટવાળા પણ ધર્મના આદિકર (પ્રથમ પ્રકટ કરનારા) છે, તે તથા તેમના શિષ્ય પણ જુદી જુદી પ્રજ્ઞા (જ્ઞાન)વાળા છે, આદિકર શબ્દથી આ પરમાર્થ છે કે તેઓ પિતાની રૂચિ પ્રમાણે ધર્મ બતાવનારા છે, પણ તે અનાદિના પ્રવાહવાળા નથી, પ્ર-જેને મત પણ આદિકર તરીકે (નમુત્થણમાં) પ્રકટ છે. ઉતમારું કહેવું સત્ય છે પણ અનાદિ હેતુપણાની પરંપરા છે તેથી અનાદિ છે, પણ બીજા ધર્મને માનનારા સર્વજ્ઞ પ્રણીત ધર્મને આશ્રય ન લેવાથી બધાની એક સરખી મતિ નથી, તેથી જ્ઞાનમાં ભેદ પડી ગમે છે. - જ્ઞાનમાં ભેદ પડવાથી નાના (જુદા) છંદ (અભિપ્રાય) વાળા છે, કારણ કે ઉપ્તાદ, વ્યય અને ધૃવરૂપ વસ્તુમાં સાંખ્યમતવાળે આવિર્ભાવ (પ્રકટ) તિભાવ (ગુપ્ત) ને આશ્રય