________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[२७ विभंगे एवमाहिज्जइ इह खलु पाईणं वा ४ संतेगतिया मणुस्सा भवंति तं जहा अप्पिच्छा अप्पारंभा अप्प परिग्गहा धम्मिया धम्माणुया जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंतिमुसीला सुव्वया सुपडियाणंदा साहू एगच्चाओं पाणाइवायाओ पडिविरता जावजीवाए एगच्चाओ अप्पडिविरया जावजे यावण्णे तहप्पगारा सावजा अबोहिया कम्मता परपाण परितावणकरा कजंति ततोवि एगच्चाओ अप्पडिविरया॥
હવે ત્રીજા મિશ્રસ્થાનનો વિભાગ સમજાવે છે, આ મિશ્ર વિભાગ છે તેથી તેમાં ધર્મ તથા અધર્મ સમાય છે, તે પણ તેમાં ધર્મ તત્વ વિશેષ હેવાથી ધાર્મિક પક્ષમાં તેને સમાવેશ થાય છે, જેમાં ઘણા ગુણ છે તેમાં અલ્પદેષ હોય તે બધાને દૂષિત કરી શકતા નથી, જેમકે