________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૨૮૫
^^
^^^^^^
વિગેરે પિતાની રિદ્ધિથી લલચાવે, કે ભય બતાવે, છતાં ન લેભાય ન કરે, પણ મહાવીર પ્રભુના કહેલા સિદ્ધાંતના તને ન છોડે, પણ જેને સિદ્ધાંતના અર્થ (વિષય)ને પામેલા, હૃદયમાં ઉતરેલા ન સમજાય ત્યાં પૂછનારા અને સમજીને નિશ્ચય કરનારા સમજ્યા પછી હાડકાંના માવામાં પ્રવેશ કરાવનારા અને દઢ રાગ ધરનારા છે, ગુરૂ શિષ્યને કહે છે હે લાંબા આયુવાળા શિષ્ય! તેઓ એમ સમજે છે કે આ જિનેશ્વરનું કથન છે તેજ આ પરમાર્થને વિષય છે, બાકી બધું નિષ્ફળ છે, જેમ સફાટિક રતન નિર્મળ છે તેમ આ જૈન સિદ્ધાંત સમજીને મેહમળને દૂર કરી નિર્મળ મનવાળા બન્યા છે અને જેન સિદ્ધાંતમાં જ તેમને આનંદ અને સંતેષ પ્રાપ્ત થયેલ છે, અને બધા દર્શનવાળા કે અજેનો માટે પણ દરવાજા ખુલ્લા રાખેલા છે, (ધર્મ સમજે અને ઉચિત મદદ મેળવો.)
તેમ અંજાણ્યા ધર્મ દ્વેષીઓનાં ઘર ત્યાગેલાં છે, જેમ રાજાના અંત:પુરમાં બીજો પુરૂષ ન પેસે તેમ આ શ્રાવકના હદયમાં મેહ કે પાપ ન પેસે, ન અન્ય મતમાં આકાંક્ષા થાય, પણ હમેશાં નવકલ્પી વિહાર કરનારા નિર્ચથી સાધુએને નિર્દોષ આહાર પાણુ ખાદિમ સ્વાદિમ તથા પછવાડે ટેક મુકવાનું પાટીઉં સંથારીઉં કે મકાન વિગેરે ગ્ય. વસ્તુઓ આપનારા છે, તથા ઘણાં વર્ષો શીલવત તથા ગુણવ્રત પચ્ચકખાણ પિષધ ઉપવાસ કરીને નિર્મળ આત્માને