________________
૨૦૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
હજાર શ્લાકનું ભાષાંતર પુરું થયું) હવે તે ઈંદ્રની રિદ્ધિ બતાવે છે, ત્યાં મોટી ઋદ્ધિ શ્રુતિ પરાક્રમ જશરેખા ખળ પ્રભાવ અને સુખ હોય છે, તે ઋદ્ધિથી સુખ સુધીના બધા ગુણ્ણા તેમને હાય છે, તેમનું શરીર આભૂષણેાથી શાલે છે તે કહે છે, હારાથી ગળું તથા છાતી શાલે છે, કડાં તથા ત્રુહિત હાથ તથા ભુજામાં શેલે છે, અંગદ ( ) તથા કુંડળથી ગાલ તથા કાન શે લે છે, હાય તથા આંગળીમાં જુદાં જુદાં ઘરેણાં હોય છે, નવાં વસ્ત્રો પહેરેલાં હાય છે, તેવાંજ સુંદર ફુલોની માળા તથા શરીર ઉપર વિલેપન કરેલાં ટાય છે, દેદીપ્યમાન શરીર હાય છે, તેમાં લાંખી લટકટી માળાએ પડેલી હાય છે, તેમનું તેજસ્વીરૂપ વર્ણ ગંધ સ્પર્શી સધાતન સંસ્થાન (આકાર) તથા ઋદ્ધિ શ્રુતિ પ્રભા છાયા (કાંતિ) અર્ચા તેજ અને લેશ્યાથી શૈલિત હાવાથી દશે દિશાઓમાં ઉદ્યોત કરતા પ્રભાસવાળી કરનારા હોય છે, તેમની ગતિ સ્થિતિ કલ્યાણ કરનારી છે, તેમ ભવિષ્યમાં પણ ભદ્રક તે મનુષ્ય જન્મ સારા કુળમાં સુધર્મ પામી મેાક્ષે જનારા છે, આ સ્થાન એકાંતથી હિતકારક સારામાં સારૂં છે, આ પ્રમાણે મેાક્ષમાં જવાનું ધર્મ પક્ષનું ખીજી થાન છે તેના વિભાગ ખુલાસાવાર અતાત્મ્યા.
अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स