________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૦૧
ઊંચાનીચા શબ્દો કહે, ઝીણી શૂળા ઘેચે તેવાં
તેપણ તે
વચન કહે, ખાવીસ ઉપસર્ગાએ સાથે આવે, સહન કરે, મેાક્ષને માટે ને સહન કરી ક્રોધ ન કરતાં આરાધક થાય બળતા લેાઢાના ગાળા માક ખીજા જીવાને પીડનારૂં શરીર માને છે, તેથી તેનેા અંત લાવે છે, तमदं आराहित्ता चरमेहिं उस्सास निस्सासेहिं अनंतं अणुत्तरं निव्वाघातं निरावरणं कसिणं पडिपुण्णं केवलवरणाणदंसणं समुप्पाडेति समुप्पाडित्ता ततोंपच्छा सिज्झति बुज्झंति मुञ्चति परिणिव्वायंति सव्व दुक्खाणं अंतं करेंति ॥
એટલે તલવારની ધારા ઉપર નાચવા માફ્ક કહેણુ સાધુ ધર્મ પાળે છે અને તેથી તે મેક્ષમા માટે ચારિત્રની આરાધના કરીને છેવટના ઉચ્છવાસ નિ:શ્વાસે આવતાં અનંત અનુત્તર જ્યાઘાત રહિત આવરણ રહિત સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળ જ્ઞાનદન મેળવે છે; મેળવીને જો બીજા ભવનું આયુષ્કર્મ બાકી ન હેાય તેા તુ સિદ્ધપદ પામે, સંતાપ બુઝાઇ જાય, મુકાઇ જાય, કર્મ થી મેાક્ષમાં જાય, અને તેથી સર્વ દુ:ખનેા ક્ષય કરે છે,