________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૫૯ खुरप्प संठाण संठिया णिचंधकार तमसा ववगय गह चंदसूर नक्खत्त जोइसप्पहा मेद वसा मंस रुहिर पूय पडल चिक्खिल्ल लित्ताणुलेवलतला असुई वीसा परम दुब्भिगंधा कण्हा अगणिवन्नाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा असुभा णरएसु वेयणाओ॥
તે સીમંતક વિગેરે નરકના પડમાં રહેલા મોટે ભાગે જે સ્થાનમાં રહેલા છે તેને આકાર અંદરના મધ્ય ભાગમાં ગળાકાર બહાર ચોખંડા નીચે ખરપા જેવા સ્થાનમાં રહેલા છે, આ સ્થાનો ફૂલ જેમ વિખરાયેલા હોય તેમ તે સ્થાને છુટાં પડેલાં છે, જે ઘણુ સંખ્યામાં છે, તેને આશ્રયી જાણવું, પણ જે નારકીનાં સ્થાને આવલિકા શ્રેણિીમાં રહેલા છે, તે ગેળ વિકે અને ખુણીયાં છે, તે સ્થાને હમેશાં જ અંધ બનાવનારા ધુમસથી ભરેલાં છે, તે પાઠ છે, બંનેને અર્થ એ છે કે ઘર અંધારાવાળાં સ્થાન છે, જેમ વરસાદનાં વાદળાંથી આકાશમાં અંધારું વ્યાખ્યું હોય અને તેમાં અંધારી રાત હોય, તેથી અંધારું બહુ હાય (પરસ્પર દેખી શકાય નહિ) વળી જેમ