________________
ર૬૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. मूलें छिन्ने अग्गे गरुए जओ णिण्णं जओ विसमं जओ दुग्गं तओ पवडति,
જેમ કેઈ ઝાડ પહાડના કિનારા ઉપર એક બાજુએ હોય તેનું થડ ભાગી જાય, તેના ડાળાને ભાગ ઘણે ભારે હેય તેથી નમી જાય, વાંકું થાય અને વાયુને ઝપાટે આવે કે તુર્ત તે પડી જાય (કેટલાંકને તે મૂળમાંથી પવન ઉખેડી નાંખે છે.) एवमेव तहप्पगारे पुरिसजाए गब्भातो गब्भं जम्मातो जम्मं माराओ मारंणरगाओ णरगं दुक्खाओ दुक्खं दाहिणगामिए नेरइए कण्हपक्खिए आगमिस्साणं दुल्लभबोहिए यावि भवइ,
આ પ્રમાણે પાપી પુરૂષ પોતાનાં કરેલાં પાપોથી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં એક જન્મથી બીજા જન્મમાં એક વાર મરીને ફરી મરે એકવાર નરકમાંથી નીકળી પાછો પાપ કરી નરકમાં જાય, એક દુઃખમાંથી છુટે બીજા દુઃખમાં ફસાય તેમ દક્ષિણ દિશાના નરકમાં કૃષ્ણ વેશ્યાવાળા નારકીમાં જન્મે