________________
૨૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે. सव्वतो पाणातिवायाओ पडिविरया जावज्जीवाए जाव जे यावन्ने तहप्पगारा सावजा अबोहिया कम्मंता परपाणपरियावण करा कजंति ततो विपडिविरताजावजीवाए। - હવે બીજું ધર્મસ્થાન છે તેને વિભાગ (સ્વરૂપ) આવી રીતે બતાવે છે, અહીં પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશા કે ખુણામાં આવી રીતના મનુષ્ય વસે છે જેમને સાવદ્ય-પાપને આરંભ નથી તથા પરિડ ધન વિગેરે રાખતા નથી ધર્મ આરાધનારા ધર્મને અનુસરનારા ધર્મને ઇષ્ટ માનનારા તે જીદગી સુધી ધર્મવડે જીવન ગુજારે છે. તેમજ સુશીલ સુવતી સદવર્તનમાં આનંદ માનનારા સારા સાધુઓ સંપૂર્ણ રીતે જીવહિંસાથી બચેલા છે, તેમ જૂઠ ચોરી દુરાચાર તથા પરિગ્રહથી બચેલા છે, વળી જેટલા સાવદ્ય આરંભે છે, અધિક છે, કર્મને બાંધનારા છે, પરજીવને પીડા કરનારાં જે કૃ છે, તે બધાથી બચેલા છે,
से जहाणामए अणगाराभगवंतो ईरिया समिया भासा समिया एसणा समिया आयाण भंडमत्त णिक्खेवणासमिया