________________
~~
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૭૧ તે મેક્ષગામી ઉત્તમ સાધુ ભગવંતને સંયમના નિર્વાહ માટે આવી રીતની વૃત્તિ છે. તે તપશ્ચર્યાની વિગત–એક બે ત્રણ ચાર પાંચ છ ઉપવાસથી વધીને પંદર ૩૦ બે માસી ત્રણ માસી માસી પંચમાસી છમાસી તપ કરે, હવે પારણે ગોચરી લે તે આ પ્રમાણે ગૃહસ્થ પિતાના માટે હાંડલીમાંથી રસોઈ કાઢી હોય, તે લે, અને પીરસતાં વધેલી વાસણમાં પાણી નાંખતાં લે, તેજ પ્રમાણે કાઢેલી અને પાછી નાખેલી રસોઈ લે, જે સસલું અનાજ રાંધેલું હોય તે લે, પંત આહાર-તે ખાઈ રહ્યા પછી જે વધે તે લે, લૂખું અનાજ લે, સમુદાણ ચરગ તે એક ઘરનું બેજારૂપ થઈ ન લે, પણ થે ડું થોડું બધેથી લે, સંસ ચર એટલે ખરડેલા હાથવાળાનું લે, અસં–ખરડેલા હાથ ન હોય તે પણ તેને માટે આહાર કાઢતો હોય તે લે, તજજાત સં–એટલે જે વસ્તુ પિતાને લેવી હોય તે વસ્તુથીજ હાથ ડેઈ વિગેરે ખરડેલી હોય તે લે, નજરે દેખી હોય તે વસ્તુ લે, ન દેખી હોય તેવી શુદ્ધ વસ્તુ હોય તે પણ લે, જરૂરની વસ્તુ પૂછીને લે, અને વગર પૂછે પણ શુદ્ધ વસ્તુ આપે તે લે, ભિક્ષામાં શુદ્ધ ગોચરી લેનારા, શુદ્ધ ગોચરી ન મળે તે લીધા વિના સંતોષથી ચલાવી લે. પણ અશુદ્ધ ન લે, ઓળખાણ આપ્યા વિના ગોચરી લેનારા, જાણીતા ઘેર કે તેડું કરે તેને ઘેરે ને જાય, ટબાની પ્રતમાં અગીલન્ન ચરગાપાઠ છે, તે અભિગ્રહ પ્રમાણે ગોચરી ન મળે તે દીન મેટું