________________
-
૬
ર૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ કશે. : णस्थि णं तेसिं भगवंताणं कत्थ विपडिबंधे भवइ,से पडिबंधे चउव्विहे पण्णत्ते, तंजहा अंडएइवा पोयएइवा उग्गहेइवा पग्गहेइवा जन्नं जन्नंदिसं इच्छंति तन्नं तन्नंदिसं अपडिबंधा सूइभूया लहुभूया अप्पगंथा संजमेणं तवसा अप्पाणं भावमाणा વિક્રાંતિ
આવા સાધુઓને ક્યાંય પણ મમત્વને પ્રતિબંધ નથી, તે પ્રતિબંધ ચાર પ્રકાર છે, (૧) ઈંડાં તે મેર વિગેરે પક્ષીનાં સુંદર હોય તથા ૨ પિતતે હાથી વિગેરેનાં બાળક સુંદર હોય તો તેના ઉપર મમત્વ થાય, અથવા અંડજ–તે શણ વિગેરેનાં કપડાં તથા બેંડજ તે કપાસ વિગેરે કપડાં સુંદર હોય તે મમત્વ થાય, (૩) અવગ્રહ તે પાટ-પાટલા મકાન વિગેરે અનુકુળ હોય, તે મમત્વ થાય, (૪) પ્રગ્રહજે વસ્ત્ર વિગેરે પાસે હોય તથા નવા લેવાં હોય તે મમત્વ થાય, આ ચાર પ્રકારને મમત્વ છેડી જેવું મળે તેવું વાપરી અને પ્રતિબંધ ન કરતાં બબર વિચરે, સૂચિભૂત-તે આત્માને નિર્મળ કરેલી અથવા સૂત્ર સિદ્ધાંત ભણી ગણીને તૈયાર