________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૬૧
पलायंति वा सुई वारति वा धितिं वा मतिं वा उवलभंते तेणं तत्थ उज्जलं विउलं पगाढं कडुयं ककसं चंडं दुक्खंदुग्गं तिव्वं दुरहियासं णेरइया वेयणं पच्चणुभवमाणा વિક્રાંતિ ! સૂ–રૂદા
તે વેદનાથી પીડાયેલા તે રાંક જ નરક સ્થાનોમાં આંખ ફરકે તેટલી વાર પણ નિદ્રા લઈ શકતા નથી, તેમ બેઠા થઈને પણ આંખ મીચવા જેટલી પણ નિદ્રા લઈ શકતા નથી આથી એમ સમજવું કે એટલું બધું દુઃખ છે કે ત્યાં તેને જરા પણ નિદ્રા આવતી નથી, આવી ઉજવળ અર્થાત્ ઘણું સખત વેદના અનુભવે છે, તે પણ વિપુલ પ્રગાઢ અતિ પ્રમાણમાં કડુ કર્કશ ચંડ દુખવાળી દુર્ગ (દુઃખથી સહન થાય તેવી તિવ્ર કઠેર વેદનાને નારકીના જીવો ભેગવી રહ્યા છે, આ પ્રમાણે લેઢાનો કે પત્થરનો ભારે ગોળ પાણીમાંથી નીચે જાય, તેમ આ પાપી જીવ મરીને નરકમાં જઈ દુ:ખ ભેગવે છે, હવે જલદી નીચે પડે તેવું બીજું દષ્ટાન્ત સમજવા માટે બતાવે છે. से जहा णामए रुक्खे सिया पव्वयग्गे जाए