________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ર૫૭
છે, પૂર્વે બતાવેલા કૂર સ્વભાવવાળા નિર્દયે ઘણે કાળ કોધ રાખનારા પિતાની બાહ્ય અત્યંતર પરખદા (નાકર તથા સગાંવહાલાં)ને પણ નાક કાન વિગેરે કાપવા વડે દંડ દેવાના સ્વભાવવાળા સ્ત્રીના ભેગમાં લુપી અથવા સ્ત્રીના વિલાસવાળા ગાયન વિગેરે ભેગમાં રક્ત બનેલા ગૃદ્ધ ઘેલા બનેલા તેમાંજ ચિત્ત રાખનારા છે. આ બધા વિશેષ સહેજ ફેરવાળાં છે, એમ જાણવું, અર્થાત્ તેઓ બધા ભેગનેજ વાંછનારાઓ છે, તેઓને પરલોકમાં મારું શું થશે, તે ભૂલી ગયેલા છે, ચાર પાંચ છ સાત કે દશ વર્ષ ખરી જુવાનીમાં ભેગ ભેગવીને ઘણે કાળ થાય છતાં પણ ઇંદ્રિયના લેપ પણાથી દારૂમાંસ તથા પરદાર સેવીને પણ સંતોષ ન થવાથી તેમાં વિધ્ર રૂપ જે હોય તે બીજાને પીડા ઉન્ન કરીને નવાં નવાં વૈર બાંધીને ઘણે કાળ નર્ક વિગેરેમાં દુ:ખ ભોગવવા રૂપ ચીકણું ક્રૂર કમ એકઠાં કરીને ત્યાં જઈને પીડાના સ્થાનેમાં ચીરાવું ફડાવું શાલ્મલીના ધારવાળાં પાંદડાંના ઝાડ નીચે બેસવાનું તથા ગરમ કરેલું તરવું પીવાનું મહા દુખવાળાં આઠે કર્મનાં ફળ ભેગવવાનું બાંધી ફરસી એકઠું કરી મજબુત બાંધી તે એકઠા કરેલા કર્મ વડે પ્રેરાયેલા કર્મથી ભારે બનેલા નક્કના તળમાં પહોંચી જાય છે (જેમ અહીં પાપીઓ કેદ તથા મારનાં દુઃખ ગર્વ છે) આ પ્રમાણે આગળ પાછળ સંબંધ જોડી સમજવું કે પાપીઓ અહીં ભેગનું સુખ જોગવી નરકમાં પછી બહુ દુઃખ ૧૭