________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
दुक्खणा सोयण जूरण तिप्पण पिट्टण परि तप्पण वह बंधणं परिकिलेसाओ अपडिविरया भवंति ॥ - હવે તે ફુરકૃત્ય કરનારાની જે અંદરની પરખદા છે, તે માતાપિતા ભાઈ બેન ભાર્યા પુત્ર પુત્રી છોકરાની વહ વિગેરે હોય તેમને થડે પણ અપરાધ થતાં ઘરધણી પાપી છે તે તેમનો ભારે દંડ અથવા શિક્ષા કરીને દુ:ખ દે છે, તે છેવટે શીયાળામાં સખ્ત ઠંડીમાં બરફ જેવું પાણી તેના ઉઘાડા શરીર ઉપર છાંટે છે, અને આ લેકમાં તેમ વેર પરંપરા વધવાથી પરેલેકમાં પણ કેધનું કારણ થવાથી અહિત કરનાર છે. બંને જીવો વેર બાંધીને દુર્ગતિમાં જાય છે. આ પ્રમાણે ઘરધણી અહંકારી બનીને માતાપિતા પુત્ર વિગેરેને પૂર્વે મિત્ર દોષમાં બતાવવા પ્રમાણે ર૫ ગુન્હામાં માટે દંડ કરી કે માર મારીને કે પીડીને દુઃખ ઉપજાવે છે, શોક કરાવે છે ઝરાવે છે તપાવે છે, પીટાવે છે, પરિતાપ કરાવે છે, તે દુઃખ શોક ઝૂરવું તાપ માર અને પરિતાપથી તથા વધ બંધન વિગેરેથી બહુ કલેશ ઉપજાવીને આખી જીંદગી સુધી વેરથી છુટતા નથી, (પરસ્પર ખમાવતા નથી )
एवमेव ते इत्थि कामेहिं मुच्छिया गिद्धा