________________
અઢારમુ શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૫૧
एवमेव तहप्पगारे पुरिस जाए तित्तिर वट्टग लावग कवोत कविंजल मिय महिस वराह जाहगोह कुम्म सिरिसिव मादिएहिं अयंते कूरे मिच्छादंडं पउंजंति
તેવીજ રીત દયા રહિત પુરૂષો જીવાની હિંસામાં રક્ત અનેલા છે, તેઓ તીતર બતક લાવક ખભુતર કપિંજલ મૃગ પાડા ભુંડ ગાડા ઘા કાચા સાપ નેાળીયા વિગેરેથી રમત માત્રમાં અયતનાથી વીતે તેમને દુ:ખ ઢે છે, जावि य से बाहिरिया परिसा भवइ तंजहा दासेइ वा पेसेड़ वा भयएइ वा भाइल्लेइ वा कम्मकरएइ वा भोग पुरिसेइ वा तेसिंपियणं अन्नयरंसि वा अहालहुगंसि अवराहंसि सयमेव गरुयदंडं निवत्तेइ,
તે નિર્દય પુરૂષોના પરિવાર પણ યથા રાજા તથા પ્રજા પ્રમાણે હાય છે, તે કહે છે, કે તેમની બહારની પરખદા પણ નિર્દય હાય છે, અને દુ:ખી થાય છે, ઘરમાં દાસ હાય, નાકર હાય. ગુમાસ્તા હાય, પાણી લાવનાર હાય, તથા છઠા ભાગ આપીને ખેતી ખેડનારા ખેડુત હાય, કર્મ કર-ઘરમાં